આ વાર્તા "અંધારું" માં, એક વિદ્યાર્થીની નિબંધ માટેના વિષયોમાં "મને ગમતી સેલીબ્રીટી" પસંદ કરે છે, જેમાં સની લીયોનીનો ઉલ્લેખ થાય છે. શિક્ષિકા આ વિષયને અસ્વીકારે છે અને સનીની પસંદગીને આદર્શ માનવું ભૂલ માનતી છે. તે ગુસ્સામાં આવીને વર્ગખંડમાંથી બહાર નીકળી જાય છે, જ્યાં લીફ્ટમાં જતાં એક યુવતી સાથે અકસ્માતે અટકી જાય છે. લીફ્ટમાં અંધારું થઈ જાય છે અને યુવતી તેના મોબાઈલની લાઈટનો ઉપયોગ કરીને સહાય કરે છે. બંને વચ્ચે સંવાદ થાય છે, જેમાં યુવતી શિક્ષિકાને શાંતિ રાખવા માટે કહે છે અને પાવર કટની વાત કરે છે. આ ઘટનાથી શિક્ષિકાની વિચારોમાં પરિવર્તન આવે છે. અંધારું NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 43.3k 1.9k Downloads 8.5k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંધારું. નિબંધ માટેના વિષયો આપી હું મુદ્દાઓ લખાવી રહી હતી. મોટાભાગની વિદ્યાર્થીનીઓએ “મને ગમતી સેલીબ્રીટી” વિષય પસંદ કર્યો હતો. મારા દિમાગમાં અમોલ પાલેકર અને દેવ આનંદ જેવા કલાકારો ઘંટડી મારવા લાગ્યા. મને મારા એ કોલેજના દિવસો યાદ આવી ગયા. જો હું એક વિદ્યાર્થીની હોત તો અમોલ પાલેકર વિષે જરૂર લખતી. પાછળની બેંચ ઉપર બેઠેલી અવની મારી સામે આવીને ઉભી રહી. સંકોચ સાથે પૂછ્યું.. “બ...બ..મમ...મેમ હું સની લીયોની ઉપર નિબંધ લખી શકું?” “ઓહ! સની લીયોની ઉપર નિબંધ? આ તમને લોકોને શું થઇ ગયું છે? પેલી અંજલી પણ હમણાં એ જ પૂછતી હતી,. નહીં ચલાવી લેવાય. વિષય શું More Likes This પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા