આ કથા "વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી" વિશે છે, જેમાં મુખ્ય પાત્રો ઈશા, વિહાન, આકૃતિ અને વિક્રમ છે. વાર્તા શરૂ થાય છે જ્યારે ઈશાના પપ્પા અને મહેતા એક સમયના બિઝનેસ પાર્ટનર હતાં, પરંતુ મહેતાના કૌભાંડોને કારણે ઈશાના પપ્પાએ પાર્ટનરશિપ તોડી. આકૃતિ પોતાના બર્થડે પર વિહાનથી સરપ્રાઈઝ મેળવે છે, પરંતુ ત્યારે તે વિક્રમનું નામ ઉલ્લેખ કરે છે, જેના લીધે વિહાન થોડો કન્ફ્યુઝ થઈ જાય છે. આકૃતિ અને વિક્રમ વચ્ચેની મોજ મસ્તી અને પ્રેમનું વાતાવરણ છે, જ્યારે વિહાન પણ આ સ્થિતિમાં સામેલ થાય છે. આકૃતિ વિક્રમને જોઈને ખુશીથી ભરી જાય છે અને બંને વચ્ચેની મજબૂત દોસ્તી દર્શાવાય છે. વિહાન આકૃતિને બતાવે છે કે તે તેની જ છે. આ વાર્તા પ્રેમ, મિત્રતા અને સંજોગોના સંઘર્ષને દર્શાવે છે, જ્યાં પાત્રો વચ્ચેના સંબંધો અને ભાવનાઓને સારી રીતે આલેખિત કરવામાં આવી છે. વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 444.3k 4.5k Downloads 8.8k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ઇશાના પપ્પા અને મહેતાં એક સમયના બિઝનેસ પાર્ટનર હતા.મહેતાનાં બે નંબરના કામોને લીધે ઇશાના પપ્પાએ મહેતાથી પાર્ટનરશિપ તોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.ઈશા મહેતાથી વાકેફ હતી એટલે તેણે હોટેલ ગેલોર્ડ પર મહેતા અને ત્રિવેદી વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો બનાવી કૌશિકને આપી દીધો. બીજી બાજુ વિહાને આકૃતિને બર્થડે સરપ્રાઈઝ આપ્યું.બંને એકબીજામાં ઓતપ્રોત થવાની કગાર પર હતા ત્યાં આકૃતિ ‘વિક્રમ’ નામનો ઉચ્ચાર કરે છે. હવે આગળ...“ઓહ..વિક્રમ”આકૃતિએ કહ્યું.“વિક્રમ નહીં વિહાન,વિહાન પણ નહીં વિક્કી પાગલ”વિહાને આકૃતિને માથામાં ટપલી મારતાં વધુ ટાઈટ હગ કર્યો."અરે નહીં,તું નહીં,એક મિનિટ.."કહેતા આકૃતિએ આંખો નાની કરી અને ક્ષણ Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા