ખાન સાહેબે ટીમ સાથે મીટીંગ શરૂ કરીને બબલુની કાર પાસે જોયેલા લોકો વિશે ચર્ચા કરી. તેમણે સુજાતાને અને પિન્ટોને ભજન સંધ્યાનું આયોજન કરવાની જરૂરિયાત જણાવી, જેમાં સિકયોરિટી અને રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવશે. સફળતા માટે, તેઓ આરોપીને ઓળખી તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે. સુજાતાએ આ યોજના માટે તૈયારિ દર્શાવી, અને ખાન સાહેબે તેમના પરિવારને સમજાવવાની જવાબદારી હીરાલાલને સોંપી. ક્રાઇમ બ્રાંચની ટીમ ભજન સંધ્યાના આયોજનમાં લાગી ગઈ, જેમાં CCTV અને મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી. લોકોની ચેકિંગ અને રેકોર્ડિંગની વ્યવસ્થા પણ થઈ રહી હતી. ભજન સંધ્યા દરમિયાન, ટીમના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા, અને ખાન સાહેબના દાવા સાથેને આગળ વધવા માટે તૈયાર હતા. કેબલ કટ, પ્રકરણ ૩૩ Rupen Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 47.3k 2.3k Downloads 4k Views Writen by Rupen Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩ખાન સાહેબે ટીમની સામે મીટીંગ શરુ કરતા લાખાને કહ્યું, "તે અંધારી રાતે બબલુની કાર પાસે જોયેલા પેલા બે એકટીવા સવાર લોકોની વાત કરી હતી તે યાદ છે ને? ""હા સર. મને તે ઘટના અને તે લોકો પણ બરોબર યાદ છે. મેં તેમના સ્કેચ પણ બનાવામાં મદદ કરી છે." લાખો હાથ જોડીને બોલ્યો.ખાન સાહેબે સુજાતા સામે જોઇને કહ્યું, "અમને ઘણાબધા પુરાવા મળ્યા છે, શકમંદ આસપાસ જ છે અને કદાચ પરિચિત જ હશે પણ મજબુત પુરાવો ન મળતા ધરપકડ થઇ શકતી નથી. મારે તમારી અને પિન્ટોની મદદ જોઇએ છે.""કેવી મદદ અને અમારી મદદથી Novels કેબલ કટ કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન અને તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા