આ ભાગમાં, મુખ્ય પાત્ર પપ્પાને ફોન કરીને પોતાની મૂંઝવણોની વાત કરે છે. તે મુંબઈમાં એકલી રહેતી છે અને કૉલેજ પછી સમય પસાર કરવામાં મુશ્કેલી અનુભવે છે. પપ્પા તેને સમજાવે છે કે તેમણે ભણવા માટે જ મોકલ્યું છે, નોકરી કરવા માટે નહીં, અને કાંઈક નવું કરવાનો સમય આવવું જોઈએ. પપ્પાની વાતો સાંભળી, મુખ્ય પાત્ર નક્કી કરે છે કે તે નોકરી નહીં કરે અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હોસ્ટેલમાં પાછા જઈને, તે ડાયરી લખવા લાગે છે અને પોતાને પ્રેરણા આપે છે કે ભણવામાં વધુ સારી રીતે આગળ વધવું છે. તે સાથે, તે નવા મિત્રો સાથે પણ સમય પસાર કરે છે. હેશટેગ લવ ભાગ -૬ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 57.8k 2.9k Downloads 6.9k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "હેશટેગ લવ" ભાગ-૬ફોનમાં સામા છેડેથી અવાજ આવ્યો :"હેલ્લો, કેમ છે બેટા તું ? તને બરાબર ફાવી તો ગયું ને ? કોઈ તકલીફ તો નથી ને ?"પપ્પાના આટલા બધા પ્રશ્નોનો હું એક જ જવાબ આપી શકી "હા"પપ્પા અને મમ્મી મને ખુબ યાદ કરતાં હોવાનું કહ્યું. મારી આંખોના આંસુ ભરાઈ આવ્યા. પપ્પાનો અવાજ પણ સામા છેડે ધીમો પડતો સંભળાયો પણ એ મારી આગળ રડવા નહોતા માંગતા એ મને સમજાઈ રહ્યું હતું. મારે મારી મૂંઝવણ વિશે પપ્પા સાથે વાત કરવી હતી અને મેં વાત આરંભી.."પપ્પા, મારી કૉલેજ બપોરે છૂટી જાય છે, અને રૂમ પર આવ્યા બાદ હું એકલી થઈ જાવ છું, મારા રૂમમાં Novels હેશટેગ લવ હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા