આ વાર્તામાં 10 વાગ્યાની સવારમાં રાધનપુર રેલ્વે સ્ટેશનનું દૃશ્ય વર્ણવવામાં આવ્યું છે, જ્યાં નોકરિયાત લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. વાતાવરણમાં તાજગી છે અને શાંતિ ફેલાઈ છે, જેમાં અચાનક ટ્રેનની વિસલ સંભળાય છે, જે લોકો માટે ઉત્સાહની લહેર લાવે છે. ત્યારબાદ, એક 24 વર્ષની સુંદર યુવતી દુલ્હનના પોશાકમાં સ્ટેશનમાં પ્રવેશ કરે છે, જે જોઈને માનસિક ઉદાસીની ગઝલની પંક્તિઓ યાદ આવે છે. આ યુવતીની સુંદરતા જંગલમાં વહેતા ઝરણાનો ઉદાહરણ છે. કોર્લ ગર્લ Rahul Makwana દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 90k 2.8k Downloads 11.5k Views Writen by Rahul Makwana Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોલ ગર્લ સવારનાં - 10 વાગ્યાનો સમય સ્થળ - રાધનપુર રેલ્વે સ્ટેશન સવાર ધીમે - ધીમે પોતાનો મિજાજ પકડી રહી હતી, વાતાવરણમાં તાજગી સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી, નોકરિયાત લોકો પોતાની ઓફિસે જવાં માટે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને સજ્જ બનીને ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. વાતાવરણમાં એકદમ શાંતિ ફેલાયેલ હતી, એવામાં અચાનક ખૂબ દૂરથી ટ્રેનની વિસલ સંભળાય જે આ નીરવ શાંતિને ચીરીને આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોના કાને અથડાયો, જે સાંભળીને લોકોનાં જીવમાં જીવ આવ્યો. ટ્રેન વિસલની સાથે ધીમે - ધીમે આગળ વધી રહી હતી, અને બીજી બાજુએથી એક 24 વર્ષની એક યુવતી દુલ્હનના પોશાકમાં રેલ્વેસ્ટેશનમાં પ્રવેશી, આ યુવતી More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા