મહેક - ભાગ-૨ માં, 'હરીપર' નામના સુંદર ગામમાં મહેક એક લગ્નમાં હાજર છે. ત્યાં તે 'પ્રભાત ચૌહાણ' નામના હેન્ડસમ છોકરાને મળે છે, જે તેના બાળપણના મિત્ર છે. બંનેના સપનાઓ વિશે વાત થાય છે, જ્યાં મહેક પત્રકાર બનવાની ઈચ્છા દર્શાવે છે અને પ્રભાત આર્મી અકેડમીમાં છે. તેઓ વચ્ચે સારી મૈત્રીની શરૂઆત થાય છે. મહેકને ગામમાં મજા ન આવવાની ફરિયાદ છે, પરંતુ પ્રભાતની સાથે મળવાથી તે ખુશ થાય છે. આ વાર્તા મિત્રતા, સપનાઓ અને જીવનના માર્ગો વિશેની છે. મહેક ભાગ-૨ Bhoomi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 48.2k 2.1k Downloads 4.3k Views Writen by Bhoomi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહેક - ભાગ-૨કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં રહીને પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક નાના-મોટા પ્રસંગો હમેશા ગામડે આવીને ઉજવતા અને આ રીતે પોતાની જન્મભૂમિનું રૂણ ચુકવતા હતા. આજે તેના દિકરાના લગ્ન હતા. રસિકભાઈનાં ઘરની બાજુમાં જ એક નદી વહેતી હતી. એ નદી પર નાનોએવો બાંધ બાંધવામાં આવ્યો હતો. તેમાં જમાં થતું પાણી તળાવનું રૂપ લઈ રહ્યું હતું. નદી તરફનાં દરવાજા પાસે જ એક નાનકડો ઓટલો બનાવ્યો હતો. એ ઓટલા પર લગ્નના શોરબકોરથી દુર શાંતિથી Novels મહેક મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા