વાર્તા એક રવિવારની સવારનું વર્ણન કરે છે, જ્યારે એક રસ્તો ખાલી હોય છે અને મનસ્વી નામની એક કિશોરીની વાત છે. મનસ્વી નિકુંજભાઈને તેના ઘરે પહોંચવા માટે એક્ટિવા ચલાવી રહી છે. નિકુંજભાઈ શહેરના ભવ્ય વિસ્તારમાં રહેતા છે. તે એક બંગલામાં રહે છે જે સાગરના કિનારે છે. રસ્તા પર ખાલીપા અને શાંતિની વાત કરવામાં આવે છે. આ રીતે, આ વાર્તા નિકુંજભાઈ અને મનસ્વી વચ્ચેના સંબંધને દર્શાવે છે, જ્યારે તેઓ તેમના જીવનની રોસન અને ચિંતાઓ સાથે સામનો કરી રહ્યા છે. મનસ્વી - ૧૪ Well Wisher Women દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 126.6k 3.6k Downloads 7.9k Views Writen by Well Wisher Women Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રવિવારની સવાર હતી. રસ્તા લગભગ ખાલી હતા. સાગરનો બંગલો શહેરના છેવાડે હતો. નિકુંજભાઈ શહેરના ભરચક વિસ્તારની એક સોસાયટીમાં ટેનામેંટમાં રહેતા હતા. મનસ્વી અકળાયેલી હતી અને રસ્તા ખાલી. ખૂબ ઝડપથી એક્ટિવા ચલાવતી એ નિકુંજભાઈને ઘેર પહોંચી. ત્યાં એક્ટિવા પહોંચ્યું કે કમ્પાઉન્ડમાં રમતી સ્તુતિ દોડતી આવી. ‘મમ્મી, મારી મમ્મી આવી.’ એ ઉત્તેજીત થઈને મોટેથી બોલી. ‘મમ્મી મમ્મી, પપ્પાએ જતી વખતે મને ફોન કેમ ન કર્યો? હું જાગતી જ હતી.’ એ રડમસ અવાજે બોલી. Novels મનસ્વી પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોન... More Likes This માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા