જયદેવ અને તોરલ વચ્ચેનો પ્રેમકથા છે, જ્યાં જયદેવ પોલીસની ટ્રેનીંગ પછી તોરલને મળવા આવે છે. બંને વચ્ચે લાંબો વિયોગ થાય છે, પરંતુ જયદેવ પોતાનો પ્લાન બનાવે છે કે તેઓ લગ્ન કરશે. તોરલ, જયદેવને મળવા માટે પહેલી તક મેળવતી છે, જ્યારે જયદેવ એક ખાખી કવરમાં પોતાનું પોસ્ટિંગ ઓર્ડર બતાવે છે, જેથી તોરલ ખુશ થાય છે. હવે, તેણે ભાવનગર સિટી પોલીસમાં હાજર થવાનું છે, અને તોરલ ક્યારે નિકળશે તે અંગે પૂછે છે. વાસનાની નિયતી - પ્રકરણ - ૧૧ Nimish Thakar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 356.5k 9k Downloads 17.2k Views Writen by Nimish Thakar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નિમીષ ઠાકરમો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.comજયદેવ પોલીસની ટ્રેનીંગમાંથી પાછો આવે છે. તોરલ અને બંને મળે છે. અને મહિનાઓનો વિયોગ બંનેને સંવનન સુધી ખેંચી જાય છે. રામકો પોતાને વતન જતો રહે છે. તોરલને બહુ આસાનીથી તેનાથી છૂટકારો મળી ગયો. જયદેવ અને તોરલને પ્રેમલગ્ન માટે પોતે બનાવેલો પ્લાન જણાવે છે. અને પોતાને પોસ્ટીંગ મળી ગયા બાદ બંને લગ્ન કરી લેશે એમ પણ કહે છે. છૂટા પડી બંને પોતપોતાને ઘેર જાય છે. પરંતુ બીજાજ દિવસે તોરલને તેની સહેલી મારફત જયદેવ અબઘડી મળવા બોલાવે છે. તોરલ નદીએથી સીધીજ જયદેવને મળવા પહોંચી જાય છે. હવે આગળ…..______________________________________________________________________________“જયદેવ, મારા સરતાજ શું થયું ?” તોરલ લગભગ દોડતીજ આવી હતી. Novels વાસનાની નિયતી અા વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો બદલી નાખવામાં આવ્યા છે. આ સ... More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા