"સ્પંદન" વાર્તામાં મુખ્ય પાત્ર, જે બસ-સ્ટૉપ પર એકલાં બેસ્યું છે, એક યુવતી સાથે મુલાકાત કરે છે. યુવતી ખોટી બસમાં જવાની ક્ષતિથી એક શાંત અને અંધારામાં ઉતરી ગઈ છે. બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે, જેમાં યુવતી પોતાની મુસાફરી વિશે કહે છે. પાત્રને યુવતીમાં આકર્ષણ અનુભવાય છે, પરંતુ તે પોતાને નિયંત્રણમાં રાખે છે. વાતચીત દરમિયાન, યુવતી પોતાની સાહસિકતા દર્શાવતી છે, જ્યારે મુખ્ય પાત્ર તેની સુંદરતા અને એકલતા વિશે વિચારે છે. આ વાર્તા માનવ સંબંધો, આકર્ષણ અને ડરનો અનુભવ પ્રદર્શિત કરે છે, જે એક અનોખા અને રોમાંચક પળમાં પરિવર્તિત થાય છે. “સ્પંદન.” NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 16.6k 895 Downloads 3k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સ્પંદન.” (શબ્દ સંખ્યા:- ૧૬૭૭) “અરે! કશો વાંધો નહી. હું બસ-સ્ટૉપ પર બેસી રહીશ. મોબાઈલ છે ને, ટાઈમ નીકળી જશે.” આટલું કહી હું હેડફોન કાનમાં ભરાવી ચાલતો થયો. નીરજને જ બહાર જવું છે તો હું બે ચાર કલાક એના ઘરે રોકાઈને એનો પ્રોગ્રામ કેમ બગાડું? એમ વિચારી હું મારી બેગ ઉઠાવી ચાલતો થયો. બસ-સ્ટૉપ ગામથી ત્રણ કિલોમીટર દૂર હતું. ગીતો સાંભળતા સાંભળતા અડધી કલાકે હું બસ-સ્ટૉપ પર પહોંચ્યો.સાંજના સાત વાગ્યાનો સમય હતો. ઘટાદાર વૃક્ષોએ એ સિંગલપટ્ટી રોડને ઘેરી રાખ્યો હતો.આજુબાજુ ઘેરું જંગલ હતું.દૂરથી આવતા હોઈએ તો બસ-સ્ટૉપ તો દેખાય જ નહી.આ બધું જોઇને જ મને ડર લાગવા માંડ્યો. જોકે More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા