એક શિયાળાની બપોરે, સુરજના સોનેરી પ્રકાશમાં સાસણગીરનો જંગલ જીવંત બન્યો હતો. ઠંડીને કારણે ઝાડો અને પંખી આળસમાં હતા, પરંતુ ગાયો ચરાવવા આવેલા માલધારીઓના અવાજે જંગલમાં નવજીવન આવી ગયું. શામજી, જે પોતાના ત્રણ ભેંસો સાથે જંગલમાં હતો, બપોરે થોડીવાર બેસી ગયો અને ઠંડીનું અસર લાગતાં ઊંઘમાં જ જવા લાગ્યો. જ્યારે તે જાગ્યો, ત્યારે તેની ભેંસો ગાયબ હતી. મુંઝાયેલા શામજીને આગળ વધીને સાધુ મહારાજ મળ્યા, જેમણે તેને ભેંસો શોધવામાં મદદ કરી. શામજી ભેંસોને મળ્યા પછી ઘરે પાછા ફર્યો અને બધાને તેની ઘટના સમજાવ્યા. આગળના દિવસે, શામજી ફરીથી જંગલ તરફ ગયો અને એક નાના મંદિરમાં સાધુ મહારાજને મળ્યો, જેમણે ગઈ કાલે તેની મદદ કરી હતી. શામજીને તેમની પાસે જવાથી ખુશી અનુભવાઈ. જય ગિરનારી DINESH PARMAR દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 31.6k 2.6k Downloads 24.9k Views Writen by DINESH PARMAR Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હાલતા હાલતા, શામજી જંગલ ની એકદમ મધ્યમાં આવી જાય છે. બપોરના સમયે ભાથું ખાઈ ને એક તળાવ ની નજીક મોટા ઝાડ નીચે શામજી થડ ના ટેકે બેસી જાય છે. એની ભેંસો પણ તળાવ ની નજીક નું ઘાસ ખાવા લાગે છે. થોડી જ વાર માં ઠંડી હવા ની અસર થી શામજી નીંદર માં આવી જાય છે. ભેંસો પણ ચરતા ચરતા જંગલ માં આગળ નીકળી જાય છે. શામજી આમ તો આખો દિવસ ભેંસો ચરાવતો હતો, પરંતુ ગઈ કાલ ના ઉજાગરા ને કારણે તેને નીંદર આવી જાય છે. સમય ઘણો વીતી જાય છે. સાંજ ના સમયે નીંદર પૂરી થતા જાગે છે અને જુએ તો આજુ બાજુ માં ક્યાંય તેની ભેંસો દેખાતી નથી. મુંઝાયેલો શામજી આમ તેમ દોડે છે More Likes This એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા