નમસ્કાર, આહલાદક વાર્તા "મંગલ" ના નવમા પ્રકરણમાં, શેઠ હરખચંદ અને મંગલની મુલાકાતનો વર્ણન છે. મંગલ અને તેના સાથીઓ, જેમણે જંગલમાં ઘણા પડકારોનો સામનો કર્યો, હવે શેઠની પાસે પહોંચ્યા છે. શેઠ મંગલને જોયા પછી ભાવુક થાય છે અને તેને પોતાની પેઢી માટે મહત્વપૂર્ણ માનતા હોવાનું જણાવે છે. મંગલને જંગલમાં મોકલવાનો શેઠનો નિર્ણય અંગે શેઠને દુઃખ છે, પરંતુ મંગલ તેને ખાતરી આપે છે કે તેનો નિર્ણય ખોટો નહોતો. મંગલ અને શેઠ વચ્ચે એક ગાઢ લાગણી છે, જે તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે. આ પ્રકરણમાં તેમના સંબંધની ઊંડાઈ અને મંગલની વફાદારીને દર્શાવવામાં આવ્યું છે, અને આગળ શું થવાનું છે તે જાણવા માટે રસપ્રદ રાહ જોવામાં આવે છે. મંગલ - 9 Ravindra Sitapara દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 68.7k 2.9k Downloads 7.7k Views Writen by Ravindra Sitapara Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શેઠ હરખચંદની પેઢી ત્રણેક દાયકાઓથી ટાંઝાનિયામાં હિન્દી મહાસાગરનાં કિનારે આવેલા ટાંગા બંદરે આવેલી હતી. મૂળ ગુજરાતનાં હાલાર પ્રાંતનાં વણિક હરખચંદ અને લોહીમાં જ વેપાર કરવાની વૃત્તિ રહેલી. વતનમાં તો બાપદાદાની પેઢી હતી જ પણ હરખચંદને ઘરની પેઢીમાંથી બહાર નીકળી કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા જાગી. બાપા પાસેથી વેપાર કરવાની કોઠા સૂઝ હરખચંદને મળેલી. માણસોને પારખવાની સૂઝ તેનામાં હતી. હાલારમાં બાપદાદાનો મસાલાનો વેપાર હતો. વર્ષોથી જામી ગયેલી પેઢી હતી અને આવક પણ સારી હતી. પણ હરખચંદને અંદરોઅંદર અસંતોષ થતો રહેતો. તેમને આ વતનનાં ચોકઠામાંથી બહાર નીકળવું હતું. પણ બહાર ક્યાં જવું એ બાવીસ વર્ષનાં હરખચંદને સમજાતું ન હતું. એવામાં કુટુંબનાં દબાણવશ તેમનાં લગ્ન પણ લેવાયા. હવે જવાબદારી બમણી થઈ ગઈ. મનોમન હરખચંદ ખૂબ મૂંઝાયા કરે પણ આખરે એક દિવસ ... Novels મંગલ મંગલ Chapter 1 -- આફ્રિકાના જંગલમાં... Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા