આ વાર્તામાં રાજ રવિવારે પોતાના કબાટની સફાઈ કરવા બેસે છે. તેને પોતાના પ્રિય પુસ્તકો અને ડાયરીઓ સાથે એક ચાંદીની ડાબલી મળે છે, જે તેના મિત્ર અરવિંદે આપેલી હતી. ડાબલી ખોલતાં, રાજને તેના મિત્ર અને આરોહીનું સ્મરણ થાય છે, અને આરોહીના લાંબા વાળને સ્પર્શતા તેના મનમાં ભાવનાઓ ઉદ્ભવે છે. રાજ ડાયરી ઉઘડે છે અને તેમાં આરોહી સાથેની પહેલી મુલાકાત વિશે લખેલા શબ્દો વાંચે છે, જે તેને એક જૂના સમયના યાદોને તાજા કરે છે. આ પાનું તેની આંખોમાં આંસુ લાવી દે છે, અને તે 1991 ના યાદોમાં ખોવાઈ જાય છે. આ વાર્તા રાજ્યના લાગણીઓ, યાદો અને સંબંધોનું પ્રતિબિંબ છે, જે સમય સાથે કેવી રીતે બદલાય છે. અનુરાગ Sangita Dayal દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 34.1k 1.1k Downloads 3.4k Views Writen by Sangita Dayal Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડાબલી અને ડાયરી ટિપોઈ પર મૂકી જાતે ચા બનાવી ,ચા પીતાં-પીતાં મન ફરી ગૂંચવાયુ શું પ્રથમ હાથમાં લઉં ,ડાબલી કે ડાયરી ? અંતે ડાબલી હાથમાં લીધી ,કોઈ મોટી જણસ ના મૂકી હોય એટલી કાળજીથી ડાબલી ઊપાડી....ધીમેથી ઉઘાડી .ડાબલી આપી હતી મિત્ર અરવિંદે જે વર્ષો પહેલા કેંસર ને કારણે મરણને શરણ થયો હતો .તેણે ડાબલી પણ પ્રયોજન પૂર્વક જ રાજની પ્રિય વસ્તુ મૂકવા માટે જ આપી જતી . હાથોની ધ્રૂજારી થોડી વધી ગઈ... અંતે ડાબલી ખૂલી ..., મિત્રની યાદ તાજી થઈ અને.......આરોહીની . હા.... ડાબલીમાંથી એક લાંબો કાળો વાળ રાજે બહાર કાઢ્યો... તેને લાંબો કરી પોતાના ખોળામાં મૂકી રાજ તેના પર વારંવાર હાથ ફેરવવા લાગ્યો . આંખોને બહાનુ જ મળી ગયુ આંસુ વરસાવવાનું ..., More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા