કથાનું સારાંશ એ છે કે આકૃતિ વિહાનને પોતાની મનપસંદ જગ્યા, બાલ્કનીમાં લઈ જાય છે, જ્યાં તેઓની વચ્ચેની નજીકતા જળવાઈ રહે છે. આકૃતિને અચાનક ચક્કર આવે છે અને તે બેડ પર જાગે છે, જ્યારે વિહાન અને ખુશી તેની કાળજી રાખે છે. વિહાન ચિંતિત હોય છે અને આકૃતિને તેના પપ્પાને કૉલ કરવા માટે કહે છે, પરંતુ આકૃતિ શાંત રહેવી પસંદ કરે છે. તેઓ ત્રીજાં મિત્ર સાથે ભોજન માટે જવા માટે વિચારે છે અને મજા કરતા રહે છે. કથામાં તેમના સંબંધના તાણ અને પ્રેમનો ઉલ્લેખ છે, જે વાસ્તવમાં અનકન્ડિશનલ છે. બાબતો સરળ છે અને તેઓ એકબીજાની સાથે સમય પસાર કરે છે, જે તેમની નજીકતા અને મમતા દર્શાવે છે. વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 219.1k 4.2k Downloads 8.5k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12 હું વિહાનને મારી ફેવરિટ જગ્યા પર લઈ આવી.એ બાલ્કની હતી.જ્યાંથી બહારનો આલ્હાદક નજારો દેખાતો.બારી પાસે પોહચતાં જ મેં વિહાનનો હાથ દબાવ્યો અને હું તેના તરફ ખેંચાય,સાથે મારું માથું તેના ખભા પર ઢળી ગયું.“આકૃતિ…આકૃતિ”મને વિહાનનો ધીમો અવાજ સાંભળતો હતો પણ કંઈ બોલી શકવા સક્ષમ નોહતી. આંખો ખુલી ત્યારે હું બેડ પર સૂતી હતી.વિહાન મારા પગ પાસે લમણે હાથ રાખી બેઠો હતો અને ખુશી મારા માથાં પાસે બેઠી હતી.મેં હલનચલન કરી એટલે બંનેએ મારી સામે જોયું.“શું થયું હતું તને?”એકાએક વિહાનના અવાજમાં નમી આવી ગઈ.તેના અવાજમાં ચિંતા હતી.મારા માટે.“ખબર નહિ,ચક્કર આવી ગયા અચાનક”બેડ પર Novels વિકૃતિ ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા