મ્રૃણાલમા અખિલેશ્વર અને તેના ત્રણ સાથીઓની હત્યા કરીને પોતાના પુત્ર અભિજિતને બચાવે છે. બાદમાં, જ્યારે અભિજિત જાણે છે કે મ્રૃણાલમા તેની માતા છે, ત્યારે તે દુખી થાય છે. મ્રૃણાલમા પોતાના ગુનાઓને કોર્ટમાં સ્વીકાર કરે છે અને આજીવન કેદની સજા ભોગવે છે. જેલમાં, મ્રૃણાલમા આશા રાખે છે કે અભિજિત એક દિવસ તેને સ્વીકારશે. બીજી તરફ, આદિત્ય અને કલ્પના જેલની બહાર આવે છે, જ્યાં આદિત્ય કલ્પનાને પૂછે છે કે શું તેને કોઈ પ્રશ્ન છે. કલ્પના, જે અગાઉ આદિત્યથી નારાજ હતી, તેના પર માફી માગે છે. બંને વચ્ચેની સમસ્યા હલ થાય છે અને કલ્પના ખુશ હોય છે, જે બતાવે છે કે આદિત્યએ તેને પ્રેમ નથી કરતો, પરંતુ બંને મિત્રો તરીકે આગળ વધે છે. કેદી નં ૪૨૦ - 19 JADAV HETAL D દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 45k 1.3k Downloads 6k Views Writen by JADAV HETAL D Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસે કલ્પના સ્વયમ ને રિસિવ કરવા એરપોર્ટ જાય છે.એ માટે આદિત્ય ને અને અજયસરને ફોન કરીને કહે છે કે એને ઓફિસ માં આવવામાં મોડુ થશે.સવારના અગિયાર વાગે સ્વયમ ની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાની હોય છે.કલ્પના સ્વયમ ને મળવા માટે આતુર છે.કેમ કે કેટલાય મહિના ઓ થી સ્વયમે એનો કોઇ કોન્ટેક્ટ કર્યો નહતો.અને રુબરુમાં તો બાળપણ માં જ જોયો હતો.એટલે એને જોવા ની તાલાવેલી હતી.અગિયાર વાગ્યા એટલે ફ્લાઇટ નું અનાઉન્સમેન્ટ થયુ.અને વીસ મિનિટ પછી બધા યાત્રી ઓ એક પછી એક આવવા લાગ્યા. થોડી વારમાં યાત્રી ઓમાં વ્હાઈટ શર્ટ પર બ્લુ કલર નું બ્લેઝર પહેરેલ ,આંખો પર ગોગલ્સ ચડાવેલ સોહામણો યુવક આવતો નજરે પડ્યો.એને જોતાજ કલ્પના ના ફેસ પર એક શરારતી સ્માઇલ આવી . More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા