આજના યુવાનોને પ્રેમના નામનું કેન્સર થયું છે, જે માત્ર દેહપ્રેમ સુધી સીમિત છે. તેઓને પ્રેમના મૂળભૂત અર્થની સમજ નથી અને હિન્દી ફિલ્મોમાં દર્શાવાતી પ્રેમની કથાઓથી પ્રેરણા લઈ રહ્યા છે. આ ફિલ્મો તેમના જીવનમાં સકારાત્મક અસર નહીં કરે, પરંતુ મનગઢત પ્રેમકથાઓ દ્વારા તેમને ભ્રમિત કરે છે. યુવાનો પોતાની જિંદગીને આગળ વધારવા માટે મહેનત કરતાં, તેમને પ્રેમના કારણે ઊભા થવાના પડકારોનો સામનો કરવો પડે છે. વાલીઓ પોતાના બાળકોને પ્રેમલગ્નના પડકારોથી દૂર રાખવા માગે છે, પરંતુ 21મી પેઢીના યુવાનો પોતાના વાલીઓના અનુભવ વિશે પ્રશ્ન પૂછે છે. સાચા પ્રેમના અર્થ અને સમય વિશેની સમજણ આજે ફિલ્મો અને ઇન્ટરનેટથી મળે છે, પરંતુ તે ખરેખર સાચી છે કે ખોટી, તે કોઈને ખબર નથી. પ્રેમની ચર્ચા Harshil Indiraben Arvindbhai Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 6.1k 1.1k Downloads 3k Views Writen by Harshil Indiraben Arvindbhai Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમની ચર્ચા.આજના યુવાનોનું કેન્સર આજના સમયમાં જીવતા યુવાનોને પ્રેમના નામ નું કેન્સર થયું છે. આ પ્રેમ માત્ર દેહપ્રેમ છે. સૌપ્રથમતો યુવાનોને પ્રેમ એટલે શું? તે ખ્યાલજ નથી. યુવાનોને મનોરંજનનો ખુબજ શોખ હોય તે સ્વાભાવિક છે, પણ આપણા ભારતમાં બનતી હિન્દી ફિલ્મોએ પ્રેમ પર બનાવેલી ફિલ્મોમાં પ્રેમ કેમ થાય, કોને પ્રેમ કરાય,પ્રેમમાં શું થાય? જેવા અનેક સવાલોના જવાબ પોતાની પ્રેમની વાર્તા પ્રમાણે ગોઠવી નાખ્યા છે, તે કોઈ ગુન્હો કે ખરાબ નથી પણ લેખકને પોતાની પ્રેમ વાર્તા ફેમસ બનાવવા એવાજ શબ્દો અને કિસ્સાઓ ઉમેરવા પડે અને જેનાલીધે લોકો તેની ફિલ્મ બાજુ આકર્ષાય પરંતુ આજના સમયમાં એવી More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા