મસ્તી એક અજાણ્યા યુવક સાથે થયેલી વાદવિવાદને લઈને ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ, પરંતુ પાપાના સંદેશાને યાદ કરીને તે શાંતિ રાખી શકી. તે યુવકની બેગ પસંદગીમાં મદદ કરવા માંગતી હતી, પરંતુ યુવકે તેને બેગ ન આપવા નિર્ણય કર્યો. મસ્તી આ પરિસ્થિતિને સ્વીકારીને ઘરે જવાનો નિર્ણય કર્યો, કારણ કે તેને અન્ય બેગ પસંદ કરવું મુશ્કેલ હતું. ઘરે જઈને મસ્તીણે ડિનર માટે કોકો સાથે ચોકલેટ ચિપ્સ માંગ્યા. પછી તે સૂઈ ગઈ. બીજા દિવસે કોલેજના પહેલા દિવસે, મસ્તી ઉત્સાહિત હતી, પરંતુ કારમાં પહોંચતા પહેલા ડ્રાઈવરે ગેસ ભરવાનું કહ્યું. મસ્તીનો દિવસ શરૂ થયો, અને તે કોલેજ માટે તૈયાર થઈ રહી હતી. Fun Masti Together -2 Chinmayi Vaghasia દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 5.5k 816 Downloads 2.6k Views Writen by Chinmayi Vaghasia Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોઈ અજાણ્યા માણસના આવા શબ્દો સાંભળીને મસ્તી તો ખૂબ જ રોષે ભરાઈ ગઈ. તે પણ મસ્તીની ઉંમરનો જ હતો અને કદાચ એને પણ કોલેજ સ્ટાર્ટ થતી હશે એટલે જ બેગ લેવા ગયો હશે. એક ક્ષણ તો તેની આંખો જાણે સિંહણના હાથમાંથી શિકાર સરકી ગયો હોય તેવી લાલ ચોળ થઈ ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેને પાપાના શબ્દો યાદ આવ્યા " क्रोधो: बुद्धि विनाशयते।" અને તે સ્વસ્થ થઈ. તેણે શાંતિથી કહ્યુ, "આઇ એમ સોરી, મને ખબર નહી હતી. પરંતુ મારા પેરેંટ્સ પણ મિટિંગમાં ચાલ્યા ગયા હશે અને આ બેગનુ સિલેક્શન કરવાનુ લાસ્ટ બાકી રહેલુ એટલે કોલ પણ કટ કરી દીધો છે. More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા