આ વાર્તામાં, અમોલ અને આકાંક્ષા વચ્ચેની પ્રેમ અને લાગણીઓનું વર્ણન છે. જ્યારે આકાંક્ષા રૂમમાં પ્રવેશ કરે છે, ત્યારે ગુલાબની સુગંધથી વિલાસિતાનો અનુભવ થાય છે. આકાંક્ષા મુવીના એક સીનથી પ્રભાવિત છે અને તેનાથી પ્રેરિત થાય છે. અમોલ આકાંક્ષાને પલંગ સુધી લઈ જાય છે, જ્યાં તેમણે એકબીજાને આલિંગન આપ્યું. આકાંક્ષા તેના માટે એક ગીફ્ટ લાવે છે, જે અમોલને ખૂબ ગમે છે. અમોલ આકાંક્ષાને લાગે છે કે તે ગીફ્ટ ન લાવવાનું કારણ આપે છે, પરંતુ આકાંક્ષા તેને સમજાવે છે કે તે આ બાબતોમાં માનતી નથી. અંતે, અમોલ આકાંક્ષા માટે એક લેટર કાઢે છે, જેને વાંચવા માટે કહે છે, પરંતુ આકાંક્ષા તે ખોલવા માગતી નથી. આ રીતે વાર્તામાં પ્રેમ અને લાગણીઓનું સંવાદી માહોલ રજૂ કરવામાં આવ્યું છે. નથણી ખોવાણી - પ્રકરણ - ૬ Komal Joshi Pearlcharm દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 77.8k 2.8k Downloads 6k Views Writen by Komal Joshi Pearlcharm Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી અને કાંડા ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. જલ્દી થી બાથ અને શેમ્પૂ કરી તૈયાર થઇ ગયી. અને અમોલ ને ઉઠાડી બિન્દી લગાવવા ડ્રેસિંગ ટેબલ આગળ ગઈ. લાલ રંગ ની સાડી માં સજ્જ અને ભીનાં ટપકતાં વાળ માં આકાંક્ષા ખૂબ જ મોહક લાગતી હતી. અમોલ સહેજ વાર આકાંક્ષા ને જોઈ રહ્યોં. આકાંક્ષા ની નજર અમોલ પર પડી, મીઠા સ્મિત સાથે બોલી, ચલો ! મોડું થઈ જશે? જવું જરૂરી છે? અમોલે અનિચ્છા દર્શાવતા કહ્યું. હા , ! કુળદેવી પગે લાગવા તો જવું જ પડે ને? અને પછી ક્યારે જાશું ? કાલે તો આપણે મુંબઈ અને પછી સિંગાપોર જાશું.! આકાંક્ષા એ કહ્યું. Novels નથણી ખોવાણી "વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા!"હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા