આ વાર્તામાં એક યુવાન, જેનું નામ સુનીલ છે, તેના પપ્પા અને મમ્મી સાથે તેની કમાણી અને લગ્ન વિષેની ચર્ચા થાય છે. પપ્પા સુનીલને કહે છે કે તેને યોગ્ય છોકરી મળી જવી જોઈએ, જ્યારે મમ્મી તેના પક્ષે રહે છે અને સુનીલને સમજાવવાની કોશિશ કરે છે. સુનીલ પોતાની માપદંડો મુજબ છોકરી શોધવા માંડે છે, અને જ્યારે પપ્પા બે છોકરીઓના સંપર્કની માહિતી આપે છે, ત્યારે સુનીલ તેમની ફોટોએ અને સ્ટેટસને તપાસે છે. સુનીલ પ્રથમ છોકરી પદ્મિનીને મેસેજ કરે છે, જે સાડી પહેરીને છે અને એક પ્રેરણાદાયી સ્ટેટસ ધરાવે છે. તે પછી બીજી છોકરી ધ્વનિનું dp જુઓ, જે મજબૂત અને સુંદર લાગે છે. વાર્તા સુનીલના વિચારો અને તેના અંતરદ્વંદ્વને દર્શાવે છે, જ્યારે તે યોગ્ય સાથીની શોધમાં છે. ધ ચોઇસ Vicky Trivedi દ્વારા ગુજરાતી વાર્તા 49 905 Downloads 2.5k Views Writen by Vicky Trivedi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધ ચોઇસ @ વિકી ત્રિવેદી "પપ્પા પણ લગન કરવા માટે ઠીક છોકરી તો મળવી જોઈએ ને ?" "ઓહ એટલે ભાઈ સાબ એકલા જ ભણ્યા ગણ્યા છે......" પપ્પા હમેશા ટોન્ટ મારતા જ રહેતા, "જો લક્ષમી આ તારો સપૂત એમ સમજે છે કે આખા ભારતમાં પોતે એક જ ભણ્યો છે. બીજા એન્જીનીયર તો છે જ ક્યાં ?" મમ્મી દરવાજે ઉભી રહી. પપ્પાને ચાનો કપ આપ્યો. મારી નજીક આવીને મને કોફીનો કપ આપ્યો. "તમે સવાર સવારથી શુ કામ માથાકૂટ કરો છો પણ ? એણે ભણીને નોકરી શોધી લીધી છે તો છોકરી પણ શોધી લેશે." મમ્મી મારા પક્ષે હમેશા રહેતી જ. "ક્યારે ? મારા More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા