આ કથામાં મુખ્ય પાત્ર એક વિચારોમાં ડૂબેલું છે અને એક જોખમી નિર્ણય લેવાનું નક્કી કરે છે. તે અને વિનીત એક જગ્યાએ બેઠા હોય છે જ્યારે એક યુવતી, જેનું નામ અનેરી છે, લિફ્ટમાં જાય છે. પાત્ર વોશરૂમનું બહાનું બનાવીને ત્યાંથી નીકળે છે અને લિફ્ટમાં જાય છે. લિફ્ટના સાતમા માળે પહોંચીને તે એક ભવ્ય હોટલના રૂમમાં પ્રવેશી જાય છે, જ્યાં એની સામે એ યુવતી અનેરી ઉભી છે, જે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાત્ર જાણે છે કે અનેરીના દાદાનું અપહરણ કરનાર વ્યક્તિ સામાન્ય નથી, અને તે રૂમની વૈભવને જોઈને વધુ ચિંતામાં પડી જાય છે. નો-રીટર્ન-૨, ભાગ-૩૫ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 558.1k 6.8k Downloads 11.2k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો-રીટર્ન-૨ ભાગ-૩૫ સાવ અચાનક જ એક વિચાર મારા મનમાં ઝબકયો હતો, અને એ વિચારને મેં અમલમાં મુકવાનું મન બનાવી લીધું. એ ઘણું ખતરનાક કામ હતું છતાં એક ચાન્સ લેવાનું મેં નક્કી કર્યું. હું અને વિનીત સાફામાં બેઠાં હતાં. અનેરી હમણાં જ અમારી આગળથી નિકળીને લીફ્ટમાં બેસી ઉપર ગઇ હતી. હું એકાએક ઉભો થયો. વિનીતે આશ્વર્યથી મારી સામું જોયું. “ હું જરા વોશરૂમ થઇને આવું... ” મેં કહયું અને ત્યાંથી લાઉન્જનાં એક છેડે દેખાતા ટોઇલેટ બ્લોક્સ તરફ આગળ વધી ગયો. ટોઇલેટ બ્લોક્સનો રસ્તો લિફ્ટનાં કોલાની જમણી બાજુ, એક ગલીયારીમાં પડતો હતો. એ ગલીયારીમાં પ્રવેશીને પાછળ ફરીને મેં જોઇ લીધું Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા