<p style="text-align: center;">14. ઉંદરોની ચેતવણી...</p> <p style="text-align: justify;">આ વાર્તામાં એક જહાજને દરિયાના પાણીમાં ખેંચવાની કથા છે, જેમાં પાંખવાળા પક્ષીઓ થાકી જાય છે અને આરામ માટે ટાપુ પર જવાના નિર્ણય લે છે. ડૉક્ટર પાણીની શોધમાં જતાં, તેઓ નોટિસ કરે છે કે ઘણા ઉંદરો વહાણમાંથી બહાર જા રહ્યાં છે. એક કાળો ઉંદર ડૉક્ટરને ચેતવણી આપે છે કે આ વહાણ નબળું છે અને ટૂટી શકે છે. ઉંદરે સંકેત આપ્યો છે કે જ્યારે જહાજ ડૂબવાનું હોય ત્યારે ઉંદરો વહાણ છોડીને ભાગી જાય છે, અને તે ડૉક્ટરને સમજાવે છે કે જીવ બચાવવાના સંજોગોમાં કોઇને શરમ લાગવી જોઈએ નહીં. ઉંદરે ડૉક્ટરને ચેતવણી આપી છે કે વહાણ ફાટી શકે છે, જે ડૉક્ટર માટે એક મહત્વપૂર્ણ સંકેત છે.</p> ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 14 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 140.3k 2.3k Downloads 4.8k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 14. ઉંદરોની ચેતવણી... દરિયાના પાણી પર જહાજ ખેંચવું એ કંઈ જેવું તેમ કામ નથી, તેમાં બહુ થાક લાગે. પેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ બેથી ત્રણ કલાક સુધી આ પરિશ્રમ કર્યો હતો. આ જ કારણે તેમને થાક લાગવા લાગ્યો અને ઊડવામાં હાંફ ચડવા લાગી. તેમણે ડૉક્ટરને કહેવડાવ્યું કે તેમને આરામની જરૂર છે. આથી, તેઓ વહાણને નજીક રહેલા અન્ય એક ટાપુ પર હંકારી ગયા. તેમણે વહાણને ઊંડી ખાડીમાં ઊભું કરી દીધું. વહાણ ખાડીમાં એવી રીતે ઊભું કરાયું હતું કે તે ખુલ્લા દરિયા પરથી જોઈ ન શકાય. આગળની સલામત મુસાફરી માટે, પક્ષીઓ આરામ કરી ફ્રેશ થઈ જાય એ માટે, તે જરૂરી હતું. Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા