છેલ્લાં પંદર દિવસથી એક સ્કેરી વિડીઓ મોબાઇલ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચહેરા પર જોરદાર તમાચો મારવામાં આવે છે અને તેના પરિણામે ગાલ પર આંગળીઓના નિશાન જોવા મળે છે. વિડીઓની અસલત વિશે શહેરમાં ઘણા સવાલો ઉદ્ભવે છે, અને લોકો આ વિડીઓમાં દર્શાવેલ ચહેરા ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. આ વિડીઓમાં કુલ તેર જુદી જુદી વ્યક્તિઓના ચહેરા છે, અને દરેક વ્યક્તિનું ગાલ પરનું નિશાન છુપાવવું અશક્ય બની જાય છે. જ્યાં આ વિડીઓએ બીક પેદા કરી છે, ત્યાં લોકો એકબીજાના ચહેરા અને ગાલ પરની નિશાનીઓને ધ્યાનથી જોવાના પ્રયત્ન કરી રહ્યા છે. સમાજમાં અફવાઓ ફેલાઈ રહી છે, જેથી લોકો ડરથી હેલ્મેટ પહેરીને ફરવા લાગ્યા છે. આ બધી ઘટનાઓ માનસિક તાણ અને અસુરક્ષા વધારી રહી છે. તમાચો - 1 ARUN AMBER GONDHALI દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 49.2k 3.5k Downloads 7.4k Views Writen by ARUN AMBER GONDHALI Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમણા હાથનો પંજો દેખાય છે. સ..ટા..ક.. કરતો એ પંજો એ ચહેરાં ઉપર એક જોરદાર તમાચો મારે છે. થોડીક ક્ષણોમાં જોરદાર તમાચાના પાંચ આંગળીઓના નિશાન એ ચહેરાનાં ગાલ ઉપર ધીરે ધીરે ઉપસી આવે છે લાલ...લાલ... પછી બીજી જ ક્ષણથી ચોથી આંગળીની (રીંગ ફિંગર) ઉપસી આવેલ છાપ ગાલ ઉપરથી ધીરે ધીરે ગાયબ થતી દેખાય છે. હવે તમાચાનું નિશાન ચાર આંગળીઓ સાથેનું દેખાય છે. શરૂઆતમાં પંજામાં અંગુઠો અને ચાર આંગળીઓ દેખાય છે પરંતું તમાચા બાદ Novels તમાચો (પ્રકરણ -૧) છેલ્લાં પંદર દિવસથી મોબાઇલ ઉપર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા