આ કથામાં અનેરી ખૂબ જ ખુશ છે કારણ કે તેને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યો છે, જે તેણે કાચની પેટીમાં શોધ્યો. તે ઉત્સાહિત થઈને મુખ્ય પાત્ર પાસે દોડે છે અને તેને આલિંગન કરે છે, જે કેવળ એક અનપેક્ષિત ક્ષણ છે. માહિતી પ્રાપ્ત કરતાં, અનેરીના આલિંગનથી મુખ્ય પાત્રમાં આનંદ અને આત્મવિશ્વાસની લાગણી ઉદ્ભવે છે. પરંતુ વિનીત, જે ત્રાસમાં છે, તે આ દ્રશ્યને જોઈને બ્યાકળે છે. અનેરી પાસેથી આલિંગન પછી, andheri તેની માને છે અને દસ્તાવેજમાં લખેલા શબ્દો તરફ ફરીથી ધ્યાન આપે છે, જ્યારે મુખ્ય પાત્ર વિનીત તરફથી ધ્યાન હટાવી દસ્તાવેજમાં જવા માટે આગળ વધે છે. નો-રીટર્ન-૨ ભાગ-૩૪ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 560k 6.9k Downloads 11.2k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પણ... વિનીતની હાલત જોવા જેવી થઇ હતી. અનેરીને આમ મને આલીંગતા જોઇને તેનાં જીગરમાં હડકંપ સર્જાયો હતો. મેં તેનાં ચહેરા ઉપર આવેલાં એક્ષ્પ્રેશન જોયા હતા. તેનું ચાલ્યું હોત તો તે મને કાચોને કાચો જ ખાઇ ગયો હોત, પરંતુ એવું તે કરી શકે તેમ નહોતો. અનેરી સમક્ષ પોતાની છબી કોઇ કાળે ખરાબ થાય એવું તે કયારેય કરશે નહી એનો મને ખ્યાલ હતો. તે પણ અમારી નજીક આવીને ઉભો રહયો. તેની આંખોમાં મારા પ્રત્યેનો તિરસ્કાર હું સ્પષ્ટપણે વાંચી શકતો હતો. પરંતુ હવે મને તેની કોઇ પરવા નહોતી. અનેરીનાં એક આલીંગને મારામાં થોડી હિંમત પ્રગટાવી હતી કે હું પણ તેનાં જીવનમાં થોડું ઘણું મહત્વ ધરાવું તો છું જ. ખેર... મેં વિનીત તરફથી ધ્યાન ખસેડીને પેલા દસ્તાવેજમાં પરોવ્યું. Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા