આ વાર્તામાં લેખક જીવનમાં પ્રથમ વખતના અનુભવોની યાદગીરીઓને ઉજાગર કરે છે, જેમ કે પ્રથમ મુસાફરી, પ્રથમ પ્રેમ, અને પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત કરવાનો અનુભવ. લેખક બાઇક ચલાવવાનું લાઇસન્સ મેળવવા માટેની પોતાની યાત્રા વિશે વર્ણવે છે, જેમાં તેમણે 2004થી બાઇક ચલાવવાનું શીખવું શરૂ કર્યું, પરંતુ લાઇસન્સ 2008માં મળ્યું. તેઓ મોડાસા થી ગોધરા આરટીઓ ઓફિસે લાઇસન્સ મેળવવા માટેની લાંબી રાહત અને ઉત્સાહનો વર્ણન કરે છે. અંતે, રાત્રે બાર વાગ્યે તેમને લાઇસન્સ પ્રાપ્ત થાય છે, જે તેમના માટે એક યાદગાર ક્ષણ બની જાય છે. મેમો Mehul Joshi દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 26k 3.1k Downloads 7.2k Views Writen by Mehul Joshi Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારા જીવન માં સૌ પ્રથમ વખત બાઇક ચલાવવા માટેનું લાઇસન્સ મળ્યું એ પણ એક યાદગાર પ્રસંગ છે.. જ્યારે હું મોડાસા પાઠશાળા માં રહી ને કોલેજ કરતો હતો અને એ દરમિયાન લુણાવાડા ના આરટીઓ એજન્ટ દ્વારા લાઇસન્સ મેળવવા મેં અરજી કરી હતી ત્યારે મને કાચું લાઇસન્સ મળ્યું જેથી હું શીખેલી બાઇક શીખી શકું..... અને ત્યાં સુધી હું શિખાઉ ડ્રાઇવર કહેવાઉં એની તારીખ પુરી થઈ એટલે હું ટેસ્ટ ડ્રાઇવ આપવા ગયો અને ત્યાં હું પાસ થયો એટલે મને એ એજન્ટે કહ્યું હવે પાકું લાઇસન્સ જોઈતું હોય ત્યારે આ ડોક્યુમેન્ટ લઇ ગોધરા આરટીઓ ઉપડી જજો એટલે લાઇસન્સ સ્માર્ટકાર્ડ નીકળી જશે... હું તારીખ 8 9 2008 ના રોજ લાઇસન્સ માટે કાગળિયા લઈ ને મોડાસા થી ગોધરા આરટીઓ ઓફીસ જવા માટે નીકળ્યો. More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr Mrs Snehal Rajan Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા