વાંદરાઓ નદી કિનારે ડૉક્ટરને વિદાય આપે છે, જયારે ડૉક્ટર અને તેના પાલતુઓ જોગિલિન્કીના પ્રદેશમાં પ્રવેશ કરે છે. પોલેનેશિયા તેમને ચેતવવા લાગે છે કે રાજાને તેમના પ્રવાસ વિશે ખબર ન પડે. એક દિવસ, જંગલમાં ભટકતા ભટકતા ડૉક્ટર અને તેના મિત્રો ખોવાઈ જાય છે. ચી-ચી, જે નાળિયેરની શોધમાં છે, ડૉક્ટરને શોધવા માટે ઊંચા ઝાડે ચડી જાય છે, પરંતુ બધા ગુમ થયા છે. ડૉક્ટરે રસ્તો શોધવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે અને અંતે રાજાના બગીચામાં આવી પહોચે છે, જ્યાં રાજાનો માણસ તેમને પકડે છે. રાજા હસીને તેમને જેલમાં મોકલવાનો આદેશ આપે છે અને ડૉક્ટરને સજા તરીકે રસોડાની સફાઈ કરવા માટે કહે છે. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 11 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 162.5k 2.3k Downloads 4.2k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જયારે ચી-ચીને ખ્યાલ આવ્યો કે ડૉક્ટર અને પ્રાણીઓ ક્યાંક ભૂલા પડી ગયા છે ત્યારે તે આકુળવ્યાકુળ થઈ ગયો. સૌથી ઊંચા ઝાડ પર ચડી તેણે ચારે બાજુ જોયું. કદાચ ડૉક્ટરની ઊંચી ટોપી દેખાઈ જાય એ આશાએ હથેળીનું નેજવું કરી દૂર સુધી નજર માંડી. હાથ હલાવ્યા, બૂમો પાડી. તેણે દરેક પ્રાણીને નામ દઈને બોલાવ્યા, પણ બધું વ્યર્થ હતું. તે બધા એકસાથે ગુમ થયા હતા. વાસ્તવમાં તે સૌ ખૂબ ખરાબ રીતે ભૂલા પડ્યા હતા. તેઓ મૂળ રસ્તાથી ખાસ્સા દૂર ચાલ્યા ગયા હતા અને જંગલમાં ઝાડીઓ, લતા, વેલા એટલા ગીચ હતા કે તેઓ માંડ આગળ વધી શકતા હતા. આથી, ડૉક્ટરે પોતાનું નાનકડું ચાકુ બહાર કાઢ્યું અને નાની નાની ડાળખીઓ કાપતા, રસ્તો ચોખ્ખો કરતા, આગળ વધવા લાગ્યા. તેમણે કાદવ-કીચડવાળા વિસ્તારમાં ઠોકરો ખાધી.... Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા