આ વાર્તામાં રોહન અને માયાની મુલાકાત દર્શાવવામાં આવી છે. રોહન કારમાંથી ઉતરીને માયાને બહાર બોલાવે છે, જેમણે આકર્ષક vêtement પહેરેલા હોય છે. માયા અને રોહન વચ્ચેની વાતચીતમાં માયા તેના નામને મહત્વ આપે છે અને બેબી જેવા શબ્દો પર અસંતોષ વ્યક્ત કરે છે. રોહન ફાર્મ હાઉસનું દરવાજું ખોલે છે અને માયાને અંદર આવવા માટે કહે છે. માયા અંદર આવે છે અને બંને એકબીજા તરફ આકર્ષિત છે. રોહન માયાને ફાર્મ હાઉસ વિશે પૂછે છે, જેનો આનંદ માયાને છે. આ વાર્તા પ્રેમ અને આકર્ષણની લાગણીઓનો ઉલ્લેખ કરે છે. સાઇકો (પાગલ ) Megha gokani દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 83.8k 1.8k Downloads 5.6k Views Writen by Megha gokani Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોહન ના હાથ એ માયા નો હાથ છોડ્યો અને એક હાથ તેની કમર પર રાખી અને બીજો હાથ ખભા અને ગાલ પાસે થી પસાર કરી અને તેના માથા પર પાછળ ના છુટા વાળ પર ફેરવવા લાગ્યો. અને માયા ની વધુ નજીક આવી ગયો. એટલો નજીક કે બંને ને એક બીજા શ્વાસ ઉચ્છવાસ મહેસુસ થવા લાગ્યા. માયા ચૂપ ચાપ ઉભી રહી અને બધું જોતી રહી. રોહન તેના હોઠો માયા ના હોઠો પર મુકવા જતો જ હતો ત્યાં માયા એ તેને તેના હાથ દ્વારા થોડો પાછળ ધકેલ્યો અને બોલી , “મને ભૂખ લાગી છે પેહલા ડિનર કરી લઈએ.” રોહન એ હલકો નિસાસો નાખ્યો અને બોલ્યો , “ જેમ તમે કહો એમ મોહતરમા .” More Likes This મારા Narcisstic (કિશન કાકા)સાથે ના અનુભવો દ્વારા AKHIL KUMAR આનંદનગર : પ્રકરણ ૬૩ દ્વારા Rupen Patel પૃથા - 3 દ્વારા Purvi Shukla ધર્મ અને લગ્ન : ધંધો કે વ્યવસ્થા ?? - 1 દ્વારા Ved Patel એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા