આ વાર્તામાં એક વ્યક્તિ, આશિષ જોશી, પોતાની પ્રેમિકા સુહાના વિશે વાત કરે છે. તેણે માથાનો દુખાવો અને કંટાળો સહન કરતા, સુહાના તરફ આકર્ષણ અનુભવવું શરૂ કર્યું છે. તે સુહાના ને પોતાની મિત્ર, ગર્લફ્રેન્ડ અને જીવનની હિંમત ગણાવે છે. સુહાના તેના માટે સંપૂર્ણ છે, અને તે તેની હાજતીથી આનંદ અનુભવે છે. તેણે કોલેજમાં પ્રથમ વખત તેનું ધ્યાન ખીંચ્યું, પરંતુ ચોથા સેમસ્ટરમાં જ્યારે તે ન હતી, ત્યારે તેણે સમજ્યું કે તે એની માટે કેટલી મહત્વની છે. આ પ્રેમની લાગણી તેને કહેવામાં અસમર્થ રહી, પરંતુ તે સતત સુહાના વિશે વિચારે છે. ખાટો મીઠો માથા નો દુઃખાવો Megha gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 30.6k 1.2k Downloads 6.6k Views Writen by Megha gokani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોલેજ ના પેહલા સેમસ્ટર ના ત્રીજા દિવસ થી જે તારી વાતો અને નખરા જે જોયા છે અને સાંભળ્યા અને ઉઠાવ્યા છે એ હું જ જાણું છું. પણ મને એ બધું કરવા માં ખુશી મળતી અને હજુ મળે છે. એ દિવસે દિવસે પેહલી વખત તને જોઈ મને તારા પ્રત્યે એવું કોઈ ખાસ આકર્ષણ નહતું થયું પણ કોલેજ ના ચોથા સેમસ્ટર માં જ્યારે અમે પેલાં નેચર કેમ્પમાં ગયા હતા અને તું નહતી આવી એ દિવસે મને એહસાસ થયો હતો કે તું મારી માટે કેટલી મહત્વ ની છે. તારા વિના ની દરેક વાત અધૂરી લાગતી અને તારી સાથે ની એક એક ક્ષણ પૂર્ણ લાગતી. એ દિવસે મને પેહલી વખત પ્રેમ નો એહસાસ થયો હતો. More Likes This વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા