સુહાસ એક સફળ યુવાન છે, જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને લવ મેરેજ કરવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ તેણે વડીલોની પસંદગીને માન્યતા આપી છે. તેની પસંદગી સીમા છે, જે એક સાદી અને સમજદાર છોકરી છે. સુહાસને સીમાની આંખોની ચમક ગમે છે, અને બંનેના લગ્ન થાય છે. પરંતુ સુહાસને લાગ્યું કે સીમાના વિચારોમાં સ્વતંત્રતા નથી, તે સતત સુહાસના વિચારને માન્ય રાખે છે. ત્યાર બાદ, સુહાસને સોશિયલ મીડિયામાં શ્રુતિ નામની એક મિત્ર મળે છે, જે તેની દલીલોથી પ્રભાવિત કરે છે અને બંને વચ્ચે એક ખાસ સંબંધ વિકસિત થાય છે. સુહાસને શ્રુતિની વિચારધારા ગમે છે, અને તે સીમા સાથેની તેની જિંદગીમાં સમયસર પરિવર્તન અનુભવે છે, છતાં સીમા તેના વર્તનમાં કોઈ ફેરફાર લાવતી નથી. આ રીતે, સુહાસની લાગણીઓ અને સંઘર્ષો વચ્ચેનો તણાવ વારાણાંઓમાં આગળ વધે છે. અપેક્ષા HINA DASA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 37.7k 1.5k Downloads 4.8k Views Writen by HINA DASA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુહાસે વિચાર્યું કે પોતાના જેવો વિચાર વૈભવ કદાચ સીમામાં નહિ હોય પણ તેના ચહેરાની અકથ્ય વાણી તેને સ્પર્શી ગઈ. ઘડિયા લગ્ન લેવાયા. ને સુહાસ સીમા સાથે પોતાના વિચારો નો મેળ કરવા લાગી ગયો. સીમા બહુ સમજદાર ને સાલસ છોકરી વિચારો મળતા ન હોવા છતાં હમેશા સહમત થઈ જતી. સુહાસ કહેતો પણ ખરો કે તું પરાણે કેમ સ્વીકારે છે. સીમાનો એક જ જવાબ હોય'પ્રેમ મા પરાણે ન હોય સુહાસ, હું હોંશેથી સ્વીકાર કરું છું.' સીમા જાણતી હતી કે દલીલ કરીને તે સુહાસ ની પ્રિય બની શકશે પણ તેનો અહમ પણ એટલો જ ઘવાશે. એટલે જ તે સુહાસ ના દરેક વિચારને આવકારતી એ પણ વગર દલિલે. સુહાસ ને મનોમન પોતાના વિચારોને દલીલ કરીને પછી સમર્થન કરે એવા ભાવનાત્મક સાથીની ખોટ સાલતી. More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા