નિલનો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો હતો, જ્યારે નિલ બાથરૂમમાં હતો. જાનકી ફોન શોધી રહી હતી, જે નિલના જીન્સના પોકેટમાં હતો. નિલે જાનકીને કહ્યું કે તેમને સજ્જન ગઢ જવા જવું છે. જેમણે કારવાળાને કોલ કરવા માટે જણાવ્યું. જાનકીની અવાજમાં થોડી ઉદાસી હતી, પરંતુ તેણે કહ્યું કે તે ઠીક છે. હોટેલની બાહેર કાર આવી ગઈ હતી અને નિલે સજ્જનગઢ જવાની વાત કરી. માર્ગમાં, અન્ય પ્રવાસન સ્થળોની ચર્ચા થઈ. તેઓ ભારતીય લોકકલા મંડળમાં ગયા, જ્યાં વિવિધ જ્ઞાતિઓના પોશાક અને કઠપુતળીના નૃત્યનો આનંદ માણ્યો. નૃત્યમાં રાજા અને રાણી વચ્ચે એક કઠપુતલી નૃત્ય કરતી હતી, જે એક જ વ્યક્તિના હાથની કકળાટ હતી. મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૪) Alpesh Barot દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 78.5k 3k Downloads 6k Views Writen by Alpesh Barot Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પોહચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી. જન્નત જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો. જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય, Novels મિસિંગ-ધી માફિયા સ્ટોરી પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા