દિવાળીની તૈયારીમાં પરિવાર મશગુલ હતો, પરંતુ અચાનક દુઃખદ ઘટના બની. ભાઈનું પ્રેમ સંબંધ તૂટ્યું, જે પરિવાર માટે એક મોટી આઘાત હતી. દીવાળી પછી, ભાઈ અને સૂચિતાના લગ્નની ચર્ચા થઈ રહી હતી, પરંતુ સૂચિતાએ ભાઈ સાથે ઝઘડો કર્યો, જે બાદમાં બંનેએ જુદાઈનો નિર્ણય લીધો. ભાઈએ વાતની જાણ કરી, પરંતુ સંપૂર્ણ માહિતી ન આપી. થોડા દિવસો પછી, ભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને સંબંધને જાળવવાનો પ્રયાસ કરવાની વાત કરી. અણધાર્યું yogi thakkar દ્વારા ગુજરાતી વાર્તા 50.1k 1.2k Downloads 4.3k Views Writen by yogi thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પણ એક દિવસ સૂચિતાએ ભાઈ સાથે ઝઘડો કર્યો કે હું અને મમ્મી તેને સાચવતા નથી, તેમને બોલાવતા નથી. પણ ભાઈ ને બધી જ વાતની પહેલાથી જ જાણ હતી કે કોણ કોને કેટલું સાચવે છે. ત્યારે ભાઈ અને સૂચિતા વચ્ચે ઘણો લાંબો ઝગડો ચાલ્યો અને એ ઝઘડામાં બંને એ જુદા થવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. અમને આ ઝઘડાની જાણ ભાઈ એ બીજે દિવસે કરી પણ પુરી વાત ના કરી. લગભગ 5 - 6 દિવસ પછી ભાઈએ પુરી વાત કરી અમને , ભાઈને અમારી ભૂલ દેખાઈ હતી અને અમને કીધું કે મેં ભલે તમને થોડીક ક વાત કીધી પણ અમારા એ નિર્ણય મુજબ અમે કેમ કાઈ પ્રયત્ન ના કર્યો , તે સમયે પહેલો ઝટકો લાગ્યો હતો અમને. More Likes This રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા