આ વાર્તામાં, સ્કૂલના પ્રિન્સિપાલ રમેશચંદ્રે શિક્ષકોએ મહાબલેશ્વરની સફર માટે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની સૂચના આપી છે, જેમાં ટ્રસ્ટી અરુણભાઈ સાથે આવી રહ્યા છે. રસિક જાની, જે એક બિન્દાસ્ત શિક્ષક છે, તેણે "વ્યવસ્થિત" શબ્દની વ્યાખ્યા માંગતા હાસ્યનું માહોલ બનાવ્યું. અરુણભાઈ કડક અને સ્વચ્છતા માટે આગ્રહી છે, તેઓ શિક્ષકોને યોગ્ય વેશભૂષા અને વ્યવહાર માટે કડક નિયમો અપનાવે છે. રસિક જાનીની મસ્તી અને અભિવ્યક્તિથી તેમની લોકપ્રિયતા છે, જોકે અરુણભાઈને તેની અસંયમિતતા પસંદ નથી. પરંતુ, રસિક જાનીના શિક્ષણના કાબેલતાને કારણે તેઓ શાળામાં ટકી રહે છે. આ વાતમાં વર્તમાન શિક્ષણ સંસ્થાનો પરિપ્રેક્ષ્ય અને શિક્ષકોની વિવિધતા દર્શાવવામાં આવી છે. વ્યવસ્થિત રીતે bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 79.6k 2.1k Downloads 5.9k Views Writen by bharat chaklashiya Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "પ્રવાસમાં બધા શિક્ષકોએ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવવાનું છે. મહાબલેશ્વરના આ પ્રવાસમાં ટ્રસ્ટી સાહેબ અરુણભાઈ આપણી સાથે આવવાના છે તો દરેકે વ્યવસ્થિત તૈયાર થઈને આવવું " પ્રિન્સિપાલ રમેશચંદ્રે સ્ટાફને સૂચના આપતા કહ્યું." સાહેબ, ટ્રસ્ટી સાહેબ સાથે આવે ઇ તો વાંધો નઈ પણ વ્યવસ્થિત એટલે કેવી રીતે આવવાનું ? તમે બે વખત ખાસ કહ્યું એટલે જરા વ્યવસ્થિતની વ્યાખ્યા સમજાવી દેશો તો અમને ખ્યાલ આવશે " રસિક જાનીએ વધેલી દાઢી ખંજવાળતા પૂછ્યું. અને સ્ટાફમાં હાસ્યનું હળવું મોજું ફરી વળ્યું. સ્ટાફને હસતો જોઈ આચાર્ય થોડા ખીજવાયા, "જુઓ જાની સાહેબ, તમે છે ને હોશિયારી ના મારો . વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત.એમ કંઈ વ્યાખ્યા ન હોય. More Likes This ભીખો - 1 દ્વારા Kalpesh Humbal Ahir હસતા હસાવતા હરિભાઈલાડુથી શરૂ થયેલી લફડાની સફર - 1 દ્વારા Vedant Solnki આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા