આ કથા "પ્રેમ પથ"માં સંગીતા અને આકાશની વાતચીત પર આધારિત છે. આકાશના ફોનથી સંગીતાને શંકા થાય છે અને જ્યારે તે કોફીશોપમાં પહોંચે છે ત્યારે આકાશ તેને એક કવર આપે છે. શરૂઆતમાં, સંગીતાએ વિચાર્યું કે આકાશ તેને લવલેટર આપવાનો ઇરાદો ધરાવે છે, જેની કારણે તે ગુસ્સે થાય છે. પરંતુ આકાશ પછી સ્પષ્ટ કરે છે કે તે કવર તેના ઇપીએફ ફંડ માટેનું છે અને તેમાં પૈસાની વાત છે. આકાશની સમજદારીને કારણે સંગીતાને આશ્વાસન મળે છે, અને તે આકાશનો આભાર માનતી છે. બંને વચ્ચે નવી નોકરી અને પગાર વિશેની વાતચીત પણ થાય છે, જે તેમને વધુ નજીક લાવે છે. પ્રેમ પથ ૩ Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 66.6k 3.4k Downloads 6.9k Views Writen by Mital Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આકાશનો ફોન આવ્યો ત્યારથી જ સંગીતાને કોઇ શંકા થઇ રહી હતી. તે કોફીશોપમાં પહોંચી અને તરત જ આકાશે એક કવર પકડાવ્યું એટલે સંગીતાને ખ્યાલ આવી ગયો કે તેનો ઇરાદો શું હશે. આકાશે આ રીતે લવલેટર આપવા બોલાવી એ સંગીતાને ગમ્યું નહીં. આવા છીછરા છોકરાને તો પાઠ ભણાવવો જોઇએ એવો વિચાર મનમાં આવી ગયો. એક ક્ષણ તો ગુસ્સામાં એમ થયું કે આકાશને થપ્પડ ઝીંકી દે. પણ તેના ચહેરા પર રમતી નિર્દોષતાએ તેને અટકાવી. સંગીતાને કવર આપ્યા પછી તે ઊભી થઇ ગઇ એટલે આકાશે તરત જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. તેને ખ્યાલ આવી ગયો કે સંગીતાને કોઇ ગેરસમજ થઇ રહી છે. તેને થયું કે સંગીતા લેટરને લવલેટર સમજી રહી છે. પણ તેણે એ વાતથી બીજી કોઇ ગેરસમજ ના થાય કે આડકતરો પ્રેમનો ઉલ્લેખ ના થાય એટલે વાતને વાળી લીધી. Novels પ્રેમ પથ સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા