આ કથા "ધ ફર્સ્ટ હાફ"ના ભાગ ૪માં, મુખ્ય પાત્ર અને તેના મિત્રો જય અને ઓમે નવા નોકરીમાં પ્રવેશ કર્યા પછીના ત્રણ મહિના દરમિયાનના તેમના અનુભવોને વર્ણવ્યા છે. તેઓ રોજ ઓફીસથી રૂમ અને રૂમથી ઓફીસની સફરમાં વ્યસ્ત છે. આ સમયગાળામાં, કેટલાક નવા મિત્રો ઓફીસની પોલીટીક્સ અને આંતરિક તણાવમાં ફસાઈ જાય છે, જે તેમના વ્યકિતગત જીવનમાં પણ અસર કરે છે. તેઓએ એક નવા ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા પણ કરી છે, જે સ્ટાર બજારથી 15-20 મિનિટની ચાલે દૂર છે. આ કથા નવા અનુભવ, પડકારો અને ઓફીસના જીવનમાંની સંઘર્ષની દ્રષ્ટિ આપે છે. ધ ફર્સ્ટ હાફ - ૪ Virajgiri Gosai દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 71.3k 2.7k Downloads 7.2k Views Writen by Virajgiri Gosai Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં Novels ધ ફર્સ્ટ હાફ કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા