કોલાબા પોલીસ સ્ટેશનની બહાર, ન્યૂઝના રિપોર્ટરો બ્રેકિંગ ન્યૂઝના કવરેજ માટે ભીડમાં હતા, જે ચિંતા દર્શાવી રહી હતી. ઇન્સ્પેક્ટર મેથ્યુઝનું આગવું અવાજ સાંભળીને, બધા પોલીસકર્મીઓ ચિંતિત થઈ ગયા. કોન્સ્ટેબલ મકસૂદે ભીડને કાબૂમાં લેવા માટે એક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં મેથ્યુઝે પ્રેસને સંબોધિત કરી શાંતિ લાવવાની ભલામણ કરી. મેથ્યુઝે મકસૂદના વિચારોને માન્યતા આપી અને તેને તેનો પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દીધો. બંને બહાર નીકળ્યા, જ્યાં રિપોર્ટરો સવાલો bombard કરી રહ્યા હતા, અને ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંને આ સ્થિતિને સંભાળવામાં વ્યસ્ત હતા. શાગિર્દ Ratilal chavada દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 72.3k 1.9k Downloads 6.1k Views Writen by Ratilal chavada Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હવે બધા ને મારે તમારી જવાબદારી નું પણ ભાન કરાવવું પડશે બધા એ પાછળ ફરી ને જોયું તો પાછળ ઇન્સ્પેકટર મેથ્યુઝ ઊભા હતા. હાજર પોલીસ ના ટોળા માંથી કોન્સ્ટેબલ થર થર કાપવા લાગ્યા હતા. કેમ કે હમણાં થોડી વાર પેહલા જ જે ઇન્સ્પેકટર મેથ્યુઝ નો ચેહરો રિમાન્ડ રૂમ માં જોયો હતો તેનો ખોફ બધા ની આંખો માં દેખાઈ રહ્યો હતો. જાણે કોઈએ સાંભળ્યું ના હોય તેમ તેણે ફરી ત્રાડ પાડી અને ફરી બધા ની સામે બોલ્યા, બધા પોલીસકર્મી સાબદા બની ગયા અને સલામ ભરી ને સાવધાન ની મુદ્રા માં આવી ગયા. સાહેબ અમે પ્લાન બનાવી રહ્યા હતા કે આરોપી ને આપડે સેસન કોર્ટ માં હાજર કરવા માટે કયા રસ્તે થી લઈ જઈશું કેમ કે આ ભીડ ને કાબુ કરવી થોડી મુશ્કેલ છે!! આવો જવાબ મકસૂદ નામના કોન્સ્ટેબલે આપ્યો. More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા