આ વાર્તામાં પવન જોગી અને વાલમસીંહ સ્ટોરરૂમમાં રહસ્ય શોધવા માટે આવ્યા છે. તેઓ ખાખી પુઠ્ઠાના બોક્સને ખોલતા છે, જેમાં તેમને જૂના પુસ્તકો મળે છે, જેની તેમને આશા નથી હતી. પરંતુ એક સમયે, પવનને અચાનક એક બોક્સમાં કબૂતરનું ચિત્ર અને તેના નીચે "૫" સંખ્યા જોવા મળે છે, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ચિત્ર અને સંખ્યા શું અર્થ ધરાવે છે, તે વિશે અનેક સવાલો ઉદ્ભવે છે. પવન અને વાલમસીંહને આ રહસ્યનું ઉકેલ લાવવું છે, અને તે માટે તેઓ વધુ બોક્સ ખોલવાનો નિર્ણય લે છે. નો રીટર્ન-૨ ભાગ-27 Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 744.4k 7.7k Downloads 12.8k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “ Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This લાગણીઓનું નિર્વાસન - 1 દ્વારા Lichi Shah ધ લાસ્ટ ચેપ્ટર : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા