આ વાર્તા "The Accident – પ્રેમના પગલાં 7" માં રાજુભાઈ એક પોલીસીનું પેકેટ લઈને આવે છે, જેમાં 1,25,385 રૂપિયાની જરનલ એન્ટ્રી છે. તેમણે એન્ટ્રીઓનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે ભૂલના કારણે ચેકની ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ PL ક્રેડિટ કરવામાં આવ્યું ન હતું. આ ભૂલને સુધારવા માટે અનેક જરનલ એન્ટ્રીઓ દાખલ કરવામાં આવી. રાજુભાઈ બેંકમાં ગયા, પરંતુ કનેક્ટિવિટી ન હોવાથી સ્ટેટમેન્ટ નથી મળી શક્યું. તે ત્રણ દિવસમાં જ થાક્યા અને હાયર ઓફિસની બેદરકારી વિશે ચિંતિત છે. વાર્તા સમાપ્ત થાય છે જ્યારે તે રાજુભાઈને ફોન કરે છે. The Accident - પ્રેમના પગલાં 7 Author Mahebub Sonaliya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 122.5k 2.5k Downloads 6k Views Writen by Author Mahebub Sonaliya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જેટલા પેપર્સ પેકેટમાં રહી ગયા હતા તેને પણ મેં બહાર કાઢી લીધા અને ફાટેલા પેકેટ ને બદલે નવું પેકેટ લઈ હું કાગલોને સમય અને ક્રમાનુસાર કરવા લાગ્યો. અચાનક મારા હાથમાં એક એવું કાગળ આવ્યુ કે જેને જોતા વેંત જમારુ હૃદય તેજ ધબકવા લાગ્યું. મારુ શ્વસનતંત્ર તેજ થઈ ગયું. મારા આંખમાંથી થોડા અશ્રુઓ તે પેપર પર્સ પડ્યા અને મારા હાથમાંથી તે પેપર પડી ગયું. Oh my god મેં આગબબુલા થતા કહ્યું અને તે પેપર સિવાયના બધા જ પેપર એક સાથે પેકેટમાં ઠૂસી દીધાં! Novels The Accident - પ્રેમના પગલાં કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર ટેલેન્ટેડ બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા