લક્ષ્મી Tanvi Tandel દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો લક્ષ્મી લક્ષ્મી Tanvi Tandel દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (32) 745 3.5k લક્ષ્મીઆ સાલ હજુય વરહાદ નથ પડ્યો. કુણ જાણે હુંય થાહે? ગયે સાલ ય ચોમાસુ આખુંય વરહ બગાડી ન ગ્યો તો. બસ મજૂરી પર જાય તા આખુંય વરહ કકમ નીકળે. સિમી તેના પતિ રતન ને ડેલીએ બેસી કહી રહી હતી.રતન ...વધુ વાંચોથી હમણાજ થાકીને આવ્યો હતો. એક તો કામ નો થાક ને ઉપરથી આ સિમિ ના અશુભ વચનો.તારા ને તારી આ તરન છોરીઓ ના પગલે. ત્રણ લખમી ઓ આપી છ. ખાવાનો દાણો નથ ને ઉપરથી દુકાળે અધિક માસ.. જેવીઓ . રતન સિમીને ગુસ્સાથી ભાંડી રહ્યો.કહું છું એમાં મારો ચ્યો વાંક.. સાંભળો છો ક?મૂંગી મર્યા વિના કા તન ચેન પડ સે, તે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લક્ષ્મી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Tanvi Tandel અનુસરો