આ કથામાં સેજલ અને તેની માતા શિલ્પાબેનની વાતચીત દર્શાવવામાં આવી છે, જ્યાં શિલ્પાબેન સેજલને તેના પ્રિય સૂરજ સાથે જોડવા માટે ઉત્સુક છે, અને સેજલ આનંદમાં છે. છતાં, સેજલના મનમાં સૂરજના પ્રત્યેની લાગણીઓ વિશે શંકા છે, કારણ કે તે સૂરજના ચહેરા પર કોઈ ભાવ ન જોઈ શકે છે. આ દરમિયાન, સેજલને એક ફોન આવે છે, જેમાં સૂરજની પત્ની શિવન્યા છે, જે સૂરજ વિશે પૂછે છે. સેજલ ઉગ્ર થઈને જવાબ આપે છે, અને શિવન્યાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે અને સૂરજ સાથે છે. શિવન્યા તેને સાંત્વના આપે છે, અને બંને વચ્ચે તણાવ છે, જે સંબંધો અને પ્રેમના મિશ્રણને દર્શાવે છે. આ કથામાં પ્રેમ, ઈર્ષા અને સંબંધોની જટિલતાને દર્શાવવામાં આવ્યું છે. અધુરા અરમાનો-૨૮ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 53.4k 1.9k Downloads 5.7k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હેલ્લો કોણ બોલો છો સેજલે સવાલ કર્યો. કોણ છું, એ જાણ્યા પહેલા એ બતાવ કે મારો સૂરજ ક્યાં છે જાણે સૂરજ પર એક પોતાનો જ અધિકાર છે એમ અવળચંડાઈ ભર્યા અવાજે સામેવાળી યુવતીએ સવાલ છોડ્યો. મારી જોડે મારી પ્યારી બાહોમાં, મારી આંખ સામે ઝૂમી રહ્યો છે. મારો પતિ, મારી જાન, મારો સૂરજ તારી બાહોમાં અશક્ય! મારો સૂરજ આવ કરી ન શકે! કેવી રીતે આવું કરી શકે એને કહે કે તારી પ્રિય પત્નિ શિવન્યાનો ફોન છે. સેજલ ઊભી થઈ. સુરજ સામે જોઈને કહેવા માંડી અરે ઓ પતિ વાળી! તારું ફરી તું નથી ગયું ને! કોણ બોલે છે એ કહે એટલે તને તારા પતિ ને તારું બધું યાદ દેવડાવી દઉં, સમજી! અરે ડિયર સેજલ! આમ ભડકાવવાની કોઈ જરૂર નથી. ધીરજ ધર. શાંતિ રાખ બકા. આપણે એકમેકની સૌતન થઈએ છીએ. રહેવા દે, રહેવા દે. હું તને ઓળખું છું સૌતનવાળી! શું હાલી નીકળી છે ફોન મૂકી દે ને બીજી વખત આવી ગુસ્તાખી કરવાની કોશિશ કરતી નહિ, નહિતર તારે ઘેર આવીને કાસળ કાઢી નાખતા વાર નહીં થાય મારાથી! સેજલની ઉગ્રતાથી અચકાઈને એણે ફોન મૂકી દીધો. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા