રાણાસાબ અને ખાન લાસ વેગાસ એરપોર્ટ પર ઉતરે છે. રાણાસાબે થોડું માલસામાન લાવ્યું છે, જ્યારે ખાન પહેલીવાર આવી રહ્યો છે અને વધુ બેગ લઈને આવ્યો છે. લાસ વેગાસનું વાતાવરણ ખૂબ જ જીવંત છે, જ્યાં મોટી ઇમારતો, કેસિનો અને પાર્ટીઓ જોવા મળે છે. રાણાસાબે પહેલાં અહીંનો અનુભવ લીધો છે અને એક મિત્ર બનાવી છે, જેને મળવા માટે એ કોલ કરે છે. તે સામે આકર્ષક ગર્લ એલીજા આવે છે, જે રાણાસાબને ઓળખતી નથી. બંને વચ્ચે મળવા અને ઓળખવાની વાતચીત થાય છે. રાણાસાબ એલીજાને ઓળખી ન શકે, પરંતુ એલીજા તેમને ઓળખી લે છે, જેનાથી વાતચીત શરૂ થાય છે. નાઈટ મર્ડર 8 Prinkesh Patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 47.6k 3.4k Downloads 6.1k Views Writen by Prinkesh Patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાઈટ મર્ડર – 8----------------------PRINKESH PATEL----------------------(26)લાસ વેગાસ એરપોર્ટ,લાસ વેગાસU.S.A. સાંજના લગભગ ૮ વાગ્યે રાણાસાબ અને ખાન એરપોર્ટ પર ઉતર્યા ! રાણાસાબ પોતાની સાથે બહુ કંઈ માલસામાન લાવ્યા ન હતા,બસ એક નાની એવી બેગમાં બે-ત્રણ જોડી કપડાં હતાં. જો કે ખાન તેની સાથે બે બેગ લાવ્યો હ્તો કેમ કે તે અહીં પહેલી વાર આવ્યો હતો અને તેનો લુફ્ત ઉઠાવવાનો મોકો રાણાસાબે તેને આપ્યો હતો . ( લાસવેગાસ અમેરીકાની એવી જગ્યા છે કે જ્યાં જોવો ત્યાં મોટી-મોટી ઈમારતો,મોટેલો, કેસિનો, હોટેલો,બીચ,ગેમજોન અને શોપીંગ મોલ્સ છે ,ત્યાંની રળીયામણી રાત પણ એટલી હ્દે જ સુવાળી જોવા મળે છે ! જયાં નજર નાખો ત્યાં લોકોને પોતાની રીતે Novels નાઈટ મર્ડર તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી... More Likes This 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બરફમાં છુપાયેલું સત્ય દ્વારા Rupen Patel અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 2 દ્વારા Zala Dhrey છાંયો - 1 દ્વારા Kuraso બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા