આ કૃતિમાં વર્ષાબેન અને અર્પિતા વચ્ચેની સંવાદ અને સંવેદનાઓને દર્શાવવામાં આવી છે. વર્ષાબેન અર્પિતાને ઉઠાવવા માટે તૈયાર થઈ રહી છે જ્યારે હેમંતભાઈની હાજરીમાં એક તણાવ છે. હેમંતભાઈએ વર્ષાબેનને આકર્ષિત કરીને તેમની સુંદરતાને કારણે વધુ તરસ અનુભવી છે. અર્પિતા જ્યારે માતાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વર્ષાબેન પોતાના નિશાન વિશે નકલી બહાનો આપે છે. અર્પિતા માતાના જવાબથી ચિંતિત છે પરંતુ તેને વધુ પ્રશ્નો પૂછવાનું ટાળે છે. વર્ષાબેનનું વર્તન અને અર્પિતાનો લાગણીનો વિચાર આ સંબંધોનો જટિલતાનો પ્રતિબિંબ છે. રેડલાઇટ બંગલો ૩૧ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 419 9.4k Downloads 14.4k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજીબહેન મજામાં છે. મારું ભણવાનું સારું ચાલે છે. મેં કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ છેલ્લા દિવસે ઘરમાં પડી ગઇ એટલે ભાગ લઇ શકી નહી... ઓહો! હવે સારું છે ને હા મા! પગમાં મોચ આવી હતી. તે સારું થઇ ગયું છે. તેં ભાગ લીધો હોત તો તારો જ પહેલો નંબર આવત. તારી સામે તો બીજી છોકરીઓ પાણી ભરે એવી છે. તારા રૂપને લીધે તો તું નાની હતી ત્યારથી કૂવે પાણી ભરવા મોકલતી ન હતી. પણ તું ભણવામાં ધ્યાન આપજે હોં છોડી. વર્ષાબેનના સ્વરમાં ચિંતા હતી. અર્પિતાએ માથું હલાવ્યું. તેને થયું કે ગામડાની ગોરીની સ્પર્ધા થાય તો ગામમાં આ ઉંમરે પણ મા પહેલી આવે એવી છે. કેટલાય પુરુષોની નજર તેના પર હશે. તેણે ઘરમાં ટેબલફેન અને બીજી વસ્તુઓ પર નજર નાખી સ્વરને સહજ રાખી પૂછ્યું: મા! આ બધું નવું લીધું Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા