ગયા પ્રકરણમાં પંકજના પસ્તાવા અને અજયની આત્માની મુકિત માટેની મદદની તૈયારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઍના અને રાહુલ નજીક આવી ગયા છે, પરંતુ અજયની આત્મા રાહુલને ઈજા પહોંચાડે છે. બેઝમેન્ટમાં જતા ગીતા બેહોશ થઈ જાય છે અને બલ્બ ફૂટે છે. રાહુલ અને પંકજ ગીતાને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે. ગીતા અરીસામાં અજયનો ભયંકર ચહેરો જોઈને ભયભીત થઈ ગઈ હતી, અને તે બેહોશ થઈ ગઈ. ઍના ગીતાને શાંત કરે છે અને તે વાત કરે છે કે કેવી રીતે અરીસામાં અજયનું ભયાનક પ્રતિબિંબ દેખાયું હતું. હવે તેઓ તે અરીસા પાસે તપાસ કરવા જવા માટે તૈયાર છે. મકાન નં.13 - ભાગ - 6 Pooja દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 198.7k 2.8k Downloads 7.1k Views Writen by Pooja Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઍના બેઝમેન્ટ માં રાખેલી મીણબત્તીઓ બધી રુમ માં લઈ જઈ સળગાવે છે . તે બુમ પાડી ને કહે છે, અજય, તારી ઈરછા હોય તે મને કહે . હું તે પુરી કરીશ. પણ રાહુલ ને છોડી દે. કશી હલચલ થતી નથી. ફરી ઍના કહે છે, pls અજય બહુ થઈ ગયું. તને શું જોઈએ છે બોલ. ત્યાં ઍના ના કાન માં પાછળ થી અવાજ આવે છે, તું ઍના ચોંકી ને પાછળ જુએ છે તો કોઈ હોતું નથી. શું ઍના અજય ની આત્મા ને મુકિત અપાવી શકશે વાંચો આ અંતિમ ભાગ માં... Novels મકાન નં.13 નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ ભુતિયા મનાતું હોય છે. કોઈ ત્યાં વધારે સમય રહી શકતું નથી. ઍના હિંમત કરીને ત્યાં રહેવા જાય છે પણ તે ત્યાં રહી શકે છે ત્ય... More Likes This વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા madhuri અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા