આ વાર્તા "અધુરા અરમાનો-૨૫"માં સૂરજ, જે એક મર્ડર કેસમાં ગુનેગાર સાબિત થયો હતો, અને સેજલ, જે રાજસ્થાનમાં આવેલા એક સુંદર સ્થળે પહેલી વખત આવી છે, વચ્ચેનો સંબંધ વર્ણવવામાં આવ્યો છે. વાર્તા વસંતના સમયે શરૂ થાય છે, જ્યારે પ્રકૃતિ ખૂણાની રંગીનતાને ઉજાગર કરે છે. સૂર્યના ઉદય અને વાતાવરણની તાજગીનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રીઓ અને સહેલાણીઓ ખુશહાલ છે. સેજલને લહેરાતા લીલા ઘાસ અને ખીલેલા ફૂલોને જોઈને આનંદ થાય છે, જે તેના જીવનમાં એક નવા અનુભવનો સંકેત આપે છે. અધુરા અરમાનો-૨૫ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 50k 1.7k Downloads 4.4k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક શુક્રવારની શુભ સવારે જેસલમેર પહોચ્યા. રાજસ્થાન ભલે વેરાન, સૂકી ભૂમિ કહેવાતી હોય, પરંતું અહીં ઉપરવાળાએ અનેક જગ્યાએ ખોબલે-ખોબલે ખમીરવંતું શૂરાતન અને મઘમઘાટ કરતું શાનદાર સૌદર્ય વેર્યું છે. ચોમાસામાં અહીંના ડુંગરાનું સૌદર્ય તન મનને તાજગીસભર બનાવી મૂકે એવું. દિવાળી ટાણે એટલે કે વરસાદ જ્યારે ડુંગરાઓને નવડાવી લે એ પછીના સમયમાં જો અહીંની અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘૂમીએ તો એમ જ લાગે જાણે હિમાલયની ગોદ ખુંદી રહ્યાં ન હોઈએ! સૂર્ય હેમખેમ ઉદય પામી ચૂક્યો હતો. મશરૂમ વાસંતી સવાર એના કોમળ કિરણોને નવરાવી રહી હતી. એ જ વેળાએ પવન ગજબની તાજગીથી સારા સંસારને બહેકાવી રહ્યો હતો. પ્રકૃતિ વસંતના વહાલભર્યા વધામણા લઈને માનવસહિત સમગ્ર સૃષ્ટિને મહેંકાવવા રમમાણ હતી. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા