વૈદરાજે પાણી હળવું ગરમ કરીને કુમારનો જમણો પગ સાફ કર્યો અને પછી ઘૂંટણની જોડમાં થયેલા ઘાવને જોયો. તેમણે નિર્ધાર કર્યો કે કુમારને કોઈ ઝેરી જાનવરે ડંખ દીધો છે, જે સાંભળીને રાજા અને રાણી ચોંકી ગયા. મહારાણી મલ્લિકા આઘાતમાં પડી ગઈ. વૈદરાજે કુમારના ઘાવ પર ઔષધિનો ઉપયોગ કર્યો, જે બધા વિષને ચૂસવા માટે હતી. તેમણે કહ્યુ કે સાંજ સુધીમાં કુમારને હોશમાં આવવું જોઈએ. બાદમાં, રાજાએ વૈદરાજને દક્ષિણા આપી વિદાય આપી. કાલ કલંક - 5 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 41.1k 2.7k Downloads 6.4k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો. લઘરવઘર ટૂંકા વસ્ત્રો.. લાંબા લાંબા વાળ.. અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી. કાળા ભરાવદાર જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી. એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ જંગલી છે. રાયગઢ નગરીના રાજા માનસિંહે મારા કોટિ કોટિ પ્રણામ..! જંગલી જેવા લાગતા માનવી ઝૂકીને સલામ ભરી વિવેક કર્યો. બોલો સજ્જન.. રાજા માનસીગ તમારી શું સેવા કરે.. કોઈ સેવાની મારે જરૂર નથી માઈબાપ..! જંગલી માનવે ખુલાસો કર્યો. હું તો આવેલો એક ખાસ વાવડ લઈને. મેં સાંભળ્યું છે કે રાયગઢ નગરીનો રાજકુમાર અન્ન પાણી લીધા વિના સાત સાત દિવસથી પથારીમાં પડ્યો છે..! તમે ઠીક સાંભળ્યું છે સજજન..! કુમારની વેદના એવીને એવી છે. એની દશા બગડતી જાય છે. સુધારો કોઈ જણાતો નથી..! તો ખમ્મા કરો માઈબાપ..! મુજ ગરીબની એક વાત માનો. મારે કશું જ જોઇતું નથી. પણ માણસાઈના નાતે મારો ધર્મ સમજી હું તમને જાણ કરું છું. Novels કાલ કલંક પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંત... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા