આ નવલિકા "જીવનસંગી"માં એક આધુનિક યુવતીનું જીવનકથન છે, જે એક બુદ્ધિશાળી અને ગૌરવથી ભરપૂર યુવાનને જીવનસાથી તરીકે પસંદ કરે છે. તે પોતાના પ્રેમમાં નખશિખને મૂલ્યવાન માનવા સાથે, સમાજના નિયમો અને ધોરણોના દબાણમાં ફસાય છે. નાયિકા રુચિરાના માતા-પિતા તેની પસંદગીને સ્વીકારવા તૈયાર નથી, પરંતુ તેઓ પોતાના માનસિક સંઘર્ષમાં છે. આ વાર્તામાં દીકરીને ભણાવીને તેને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે પોતાના મનપસંદ જીવનસાથીને શોધવામાં વ્યસ્ત રહે છે, જે અન્ય જ્ઞાતિનો હોઈ શકે છે. જીવનસંગી - 4 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 98.6k 2.5k Downloads 5.8k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવનસંગી ભા.4 તરૂલતા મહેતા (આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જે બુદ્ધિશાળી છે , ગૌરવથી જીવન જીવે છે .પ્રેમના ચક્ષુ પ્રિય પાત્રમાં સૌંદર્ય જુએ છે. તેના પ્રેમીને નખશિખ ચાહે .અધૂરપમાં મધુરતા છે. સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો યુવાનને સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. જીવનસંગી ભા.1-2-3 માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે.શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ રુચિનું મન દીપેશની બેપરવાહી અને શાલીનનું મૈત્રીભર્યું આમંત્રણ વચ્ચે ગૂંચવાય છે એ શું નિર્ણય લેશે હવે વાંચો Novels જીવનસંગી આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દ... More Likes This Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા