આસક્તિ ભાગ -1માં, નીલ અને ધારીણી એક કાફેમાં મળવા માટે નક્કી કરે છે, જ્યાં નીલ ધારીણીની રાહ જોઈ રહ્યો છે. ધારીણી મોડું આવે છે કારણ કે તેણી લગ્ન માટે એક છોકરો જોવા ગઈ હતી, જેની વાતે નીલને આશ્ચર્ય થાય છે. બંને વચ્ચેની વાતચીતમાં, ધારીણી ખુલાસો કરે છે કે તે ઘણા સમયથી લગ્ન માટે છોકરા જોઈ રહી છે. નીલ જેવું લાગે છે તે વિષય અંગે થોડી શરમ અનુભવે છે, અને બંનેની વચ્ચે એક નવી વાતચીત શરૂ થાય છે, જેમાં તેઓ એકબીજાના લાગણીઓ અને વિચારોને સમજવા પ્રયત્ન કરે છે. આસક્તિ Gira Pathak દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 66.4k 2.1k Downloads 5.4k Views Writen by Gira Pathak Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આસક્તિ ભાગ -1 ફરી નીલે ઘડિયાળ જોઈ આજે ખુબ મોડું થયું ધારીણીને, નીલ ક્યારનો તેની રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર ઘડિયાળ જોતો હતો. તેણે ફરી મોબાઈલ હાથમાં લઇ ધારીણીને ફોન લગાડ્યો. સતત રીંગ વાગી રહી છેલ્લે બેન બોલ્યા તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી તે પણ તેણે આખું સાંભળી લીધું. “ઓહ ભગવાન આજે કેમ આવું થયું, ધારીણી ક્યારેય મોડું નથી કરતી ક્યાં હશે ! આજે આવે એટલે જો તેને બરાબર હેરાન કરું દર વખતે હું પાંચ મિનીટ મોડું કરું તેમાં સમય પાલનનું લાંબુ ભાષણ આપી દેશે આજે હવે તેનો વારો” નીલ વિચારી રહ્યો. ધારીણી અને નીલ બંનેએ Novels આસક્તિ આસક્તિ ભાગ -1 ફરી નીલે ઘડિયાળ જોઈ આજે ખુબ મોડું થયું ધારીણીને, નીલ ક્યારનો તેની રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર ઘડિયાળ જોતો હતો. તેણે ફરી મોબાઈલ હાથમા... More Likes This એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા