નૈના અને મેઘા નૈના માટે નવી નોકરીના સેલિબ્રેશનમાં સામેલ થાય છે, જે અજાણ્યા બિઝનેસ મેનના દીકરાની રિસેપ્શન પાર્ટી છે. આ પાર્ટી વધુ મહત્વપૂર્ણ છે અને નૈનાને આર્યન સાથે ત્યાં જવું છે. સ્ટારડમ - 12 Megha gokani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 56k 1.7k Downloads 5k Views Writen by Megha gokani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બ્યુટીફૂલ , તારી આંખો ઘણી સુંદર છે. આકાશ પલક નો હાથ પકડી ને બોલ્યો. થેન્ક યુ.. પલક ને બીજું કાંઈ બોલવા માટે સુજ્યું નહિ. એટલા માં પલક નો ફોન રણક્યો. એસ્ક્યુસ મી.. કહી પલક ફોન માં વાત કરવા આકાશ ના હાથ માંથી પોતાનો હાથ અલગ કરી ને દૂર ચાલ્યી ગઈ. પણ આકાશ એકી નજરે એની સામે જોતો રહ્યો. આકાશ ને આવી રીતે જોઈ અને એની નિયત પારખતા નૈના બોલી પડી , આકાશ... કન્ટ્રોલ..., એ એવી છોકરી નથી દેખાતી જે.... , તો તારા વિચારો ને બ્રેક મારી દે. Novels સ્ટારડમ એક ટોપ ની અભિનેત્રી નૈના શર્મા ની ઝીરો થી લઈ નંબર 1 સુધી પહોંચવા ની અને નંબર 1 થી ફરી જમીન પર પટકાઈ ફરી ઉભી થવા ની એક અનોખી સફર. એ બધા પછી ફરી ઉભ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા