આ પ્રકરણમાં, માઈકલ અને નિકોલે એક ગંભીર ઘટનાનો સામનો કર્યો, જેમાં માઈકલની ભૂલથી ઓક્સિજનનો વહાવો શરૂ થયો. નિકોલે સમયસર આ સમસ્યાને ઓળખી નળ બંધ કરીને મુસાફરોને બચાવ્યા. તે સમયે, માઈકલ અને અન્ય મિત્રો નશાની સ્થિતિમાં હતા, જેના કારણે તેઓ પોતાને કંટાળિત અને મનશાંતિમાં અનુભવી રહ્યા હતા. જ્યારે ઓક્સિજનનો સ્તર ઘટ્યો, ત્યારે તેઓ સ્વસ્થ થયા, પરંતુ માઈકલને નુકસાનની જવાબદારીનો અનુભવ કર્યા વિના આ ઘટનામાં મજા આવી. આ પ્રકરણમાં માનસિક તકલીફો અને જાગૃતિના પળોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 8 Jules Verne દ્વારા ગુજરાતી વાર્તા 18.7k 1.7k Downloads 4.5k Views Writen by Jules Verne Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું થયું હશે? આ એક માત્ર નશો જે કદાચ અત્યંત વિનાશકારી નીવડશે? માઈકલની એક સામાન્ય ભૂલ, જે સદનસીબે નિકોલે સમયસર સુધારી લીધી. થોડીક બેચેની બાદ, જે કેટલીક મીનીટો સુધી જળવાઈ રહી હતી, કેપ્ટન સહુથી પહેલાં સ્વસ્થ થયો અને તેણે તરતજ પોતાનું ભાન એકત્ર કરી લીધું. જો કે તેણે માત્ર બે કલાક અગાઉ જ નાસ્તો કર્યો હતો, તેમ છતાં તેને ભૂખ લાગી રહી હોવાનો અનુભવ થયો જાણેકે તેણે ઘણા દિવસોથી કશું ખાધું જ ન હોય. તેના પેટથી માંડીને મન બધુંજ અત્યંત ઉત્તેજીત થઇ રહ્યું હતું. તે ઉભો થયો અને તેણે માઈકલ પાસેથી વધારાના ભોજનની માંગણી કરી. માઈકલ કોઇપણ વિવાદ કર્યા વગર ઉભો થયો, તેણે કોઈ જવાબ પણ ન આપ્યો. Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા