આ વાર્તામાં મોનિકા અને અવિનાશના લગ્નજીવનની શરૂઆતની વાત છે. મોનિકાએ બાળકોના વિષય પર વિચારવાની કોશિશ કરી છે, પરંતુ અવિનાશ બાળક લાવવા માટે તૈયાર નથી. મોનિકાને લાગે છે કે તેની ઉંમર અને પરિવારની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતા, તેમને બાળક લેવું જોઈએ. પરંતુ અવિનાશ લગ્નજીવનના આનંદમાં રહેવા માંગે છે અને આ નિર્ણયને ટાળવા માટે તૈયાર છે. ઘરમાં આનંદનો માહોલ છે, પરંતુ અવિનાશને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે મોનિકા અને અવિનાશ એકલા રહે છે, ત્યારે મોનિકા આશા રાખે છે કે અવિનાશ ખુશી વ્યક્ત કરશે, પરંતુ તે પોતાના કામમાં વ્યસ્ત છે. આથી, અવિનાશના મનમાં conflicted લાગણીઓ અને જવાબદારીનો ભાર દેખાય છે, જે તેમને ખુશી ઉજવવામાં રોકે છે. મોનિકા ૭ Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 70.2k 6.7k Downloads 11.2k Views Writen by Mital Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મોનિકાને સારા દિવસો જાય છે એ વાત જાણી અવિનાશ ખુશીથી ઉછળી પડવાને બદલે છળી ગયો હતો. તેને આવી કોઇ કલ્પના જ ન હતી. હજુ તો લગ્નજીવન શરૂ થયું હતું. તે બે વર્ષ સુધી બાળક માટે વિચારવા માગતો ન હતો. મોનિકાએ તેને ઘણી વખત કહ્યું હતું કે આપણે બાળક જલદી લાવવું જોઇએ. મોનિકા પાસે પૂરતા કારણો હતા. પોતાની ઉંમર આમ તો વધુ ન હતી. પણ અવિનાશની ઉંમરને જોતાં બાળક લાવી દેવાની જરૂર હતી. અને બળવંતભાઇ પોતાનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઊઠે એની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. રેવાન પણ એક વખત કહી ચૂક્યો હતો કે તે દિયર પછી કાકાનો હોદ્દો જલદી મેળવવા માગે છે. બધાની અપેક્ષાઓ સામે અવિનાશના પોતાના કારણો હતા. Novels મોનિકા અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું:... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા