In this story, a burka-clad young woman enters a civil hospital and asks the receptionist for directions to find Vicky Rawal. After receiving directions to the third floor, she navigates through a heavily secured area, feeling anxious about being stopped by security personnel. She contemplates her relationship with Vicky and worries about what to say if questioned. As she stands there, another woman named Lavanya approaches her, demanding to know who she is and what she is doing in such a restricted area. The young woman hesitates and finally introduces herself as Ishrat Jafari, the daughter of Tasleema Jafari. Lavanya is surprised and inquires why Ishrat is there. Ishrat reveals that she is there to see Vicky Rawal, which shocks Lavanya. She expresses her fear and pleads to be allowed to see Vicky, highlighting the potential consequences of their relationship and the tension between their families. Lavanya questions Ishrat about the nature of her relationship with Vicky, implying the complications and risks involved. અધિનાયક political thriller novel દ્રશ્ય 29 vanraj bokhiriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 19 1k Downloads 3.6k Views Writen by vanraj bokhiriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઉંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, પાંચ વર્ષે એકવાર દેખાં દેતાં આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી, સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સાથે એ વાત પણ ખરી કે આટલાં વિશાળ દેશમાં રાજકારણને સાહિત્ય જુજ પ્રમાણમાં લખાયું છે, સાંપ્રત સમયને લગતું સાહિત્ય ભાગ્યેજ લખાયું છે, ત્યારે માટો આ પોલિટીકલ થ્રિલર નવલકથા વાર્તા દ્વારા ગુજરાતના રાજકારણથી અવગત કરવાનો એક નાનકડો પ્રયાસ આપ સૌની સમક્ષ મુકી રહ્યો છું, વાર્તાના ઉંડે ન જતાં એટલું લખવા ઇચ્છું છું કે આ નવલકથા રાજકારણ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલવામાં મદદરુપ થશે, જેમ-જેમ નવલકથા તેમ-તેમ આપનો રોમાંચ વધતો જશે, આ નવલકથા રાજકારણને લગતી હોય તોપણ આ આપને પોતિકી લાગશે, આ સાથે આપનો અભિપ્રાય જાણવા અને માર્ગદર્શન પામવા ઉત્સુક રહિશ, આપ મને આપના અભિપ્રાય મારી ફેસબુક પ્રોફાઈલને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને જણાવી શકો છો, આભાર. Novels અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઊંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં,... More Likes This તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani જાદુ - ભાગ 1 દ્વારા PANKAJ BHATT સોલમેટસ - 9 દ્વારા Priyanka શ્રાપિત પ્રેમ - 21 દ્વારા anita bashal રાય કરણ ઘેલો - ભાગ 1 દ્વારા Dhumketu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા