આ વાર્તામાં, રાત્રિના બાર વાગવા આવી રહ્યા છે અને ઇન્દ્રનીલની પત્ની ઉત્કંઠા બિમાર છે. ઇન્દ્રનીલ નોકરી પર ન જઇને તેની સંભાળ રાખી રહ્યો છે. દિવસ દરમિયાન ઉત્કંઠાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે, અને તેની પીડા અસહ્ય બની ગઈ છે. ઇન્દ્રનીલની ચિંતા વધી રહી છે, અને તે ડોક્ટર મલ્હાર તરફથી મદદની રાહ જોઈ રહ્યો છે. પરંતુ ડોક્ટર એક જ ગામમાં છે અને તે પણ મુશ્કેલીમાં છે. અંતે, ઇન્દ્રનીલ તેની પત્નીને પોલીસ જીપમાં બેસાવીને નજીકના શહેરમાં લઈ જવા તત્પર થાય છે, જ્યારે તે બાર વાગ્યાનો ઇંતેજાર કરે છે. અંધારી રાતના ઓછાયા-22 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 32.8k 1.9k Downloads 6k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરે..! સામે જ રોડની બાજુ પર ઊંધા મસ્તકે લોહીથી તરબતર હાલતમાં કોઈ છોકરો પડેલો દેખાયો. ઇન્દ્રજીતની નજર હવે જ એના ઉપર ગઈ હતી. ઇન્દ્રનીલે નીચે ઉતરી આજુબાજુ નજર કરી. ડાબી બાજુ પોતાનાથી વિસેક મીટર દૂર સિમેન્ટના ચાર થાંભલા દેખાતા હતા. લાગતું હતું પોતે નંદપુરાના સ્મશાનગૃહ જોડે છે. બાજુ પર સુકાઈ ગયેલી મોટી વિશાળકાય આમલી રાક્ષસના હાડપિંજર જેવી લાગતી ઉભી હતી. એની ડાળીઓ પર મોટી સમડીઓ લડાતી હતી. એમની ચીસોથી વાતાવરણ રાત્રીની ભયાનકતાનો અણસાર આપી જતું હતું. આમલી પર લટકતા મરેલા માણસની નાખી દીધેલા કપડાં ધજા પેટે ફરફરતાં હતાં. દૂર-દૂર શિયાળવા રડતાં હતાં. પોતાની આજુબાજુ નજીક આવીને ચામાચીડિયા હવાની ઝાપટ મારી જતાં હતાં. Novels અંધારી રાતના ઓછાયા એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા