આ વાર્તા "અધુરા અરમાનો" માં સૂરજ અને સેજલની પ્રેમકથા દર્શાવવામાં આવી છે. બંને વચ્ચે પ્રેમ છે, પરંતુ સેજલને સૂરજની ખુશી અને તેના ભાવિ વિશે ચિંતા થાય છે. સૂરજ પ્રેમમાં ખુશ રહે છે, પરંતુ સેજલને લાગે છે કે તે મજબૂરીથી સૂરજ સાથે છે. તે સૂરજને એકલા છોડી દેવા વિશે વિચારે છે, અને તે તેના જીવનની વિચારણા કરે છે. સૂરજ જગતના નિયમો સામે વિરોધ દાખવે છે અને પ્રેમલગ્નના મહત્વને સમજીને દુનિયાને બતાવવા માગે છે. પરંતુ સેજલને લાગે છે કે તેઓની પ્રેમકથા સમાજની વિપરીત માન્યતાઓમાં ફસાઈ ગઈ છે. આ પ્રણયકથા પ્રેમ અને સમાજ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. અધુરા અરમાનો-૨૨ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 24.4k 1.3k Downloads 3.6k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૂરજ જ્યારે મસ્ત બની ખીલી જતો ત્યારે સેજલને ખોળામાં બેસાડીને એના માખણસમાં માસૂમ ગાલને પંપાળતો. મહેંદીભર્યા ઝુલ્ફોને જ્યારે પસવારતો ત્યારે શ્પર્શસુખને વીસરીને એ અગમ્ય ખયાલોની ઊંડી ઝીલમાં ઊતરી જતી. એ વિચારતી રહેતી કે સૂરજનું શું થશે આખરે એ મને ખોઈ જ બેસવાનો છે તો અત્યારે શા માટે આટલો ખુશમિજાજ બની રહે છે શાને મુજમાં આટલો ઘેલો થાય છે એક દિવસ જ્યારે એના હૈયાના આંગણે મારી વિદાયરૂપી કયામત આવીને ઊભી રહેશે ત્યારે ક્યાંયનો નહી રહે એવું તે શા સારૂં વિચારતો નથી શું એ મારા વિનાની જીંદગી ગુજારી શકશે મને મનાવતો ફરતો એ પોતાની જાતને- જીંદગીને શીદ મનાવી શકશે આવા ખયાલે એ સૂરજની બાહુંપાશમાં જબરા જોમથી લપાઈ જતી. સૂરજના ગાલને પસવારતી બોલી પડતી: સૂરજ ! આ ભવે તો હું તને એકલો નહીં છોડું મારા વિનાની તનહા જીંદગી જીવવા મજબૂર નહીં જ કરું! Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા